________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદશાસ્તા' માd: “શારિત' શિક્ષયતા વન? “તઃ' વિપર્યક્તાત્વેિન समीचीनान् भव्यान्। किं शास्ति ? 'हितं' स्वर्गादितत्साधनं च सम्यग्दर्शनादिकं। किमात्मनः किंचित् फलमभिलषन्नसौ शास्तीत्याह- 'अनात्मार्थ' न विद्यते आत्मनोऽर्थः प्रयोजनं यस्मिन् शासनकर्मणि परोपकारार्थमेवासौ तान् शास्ति। “परोपकाराय सतां हि चेष्टितं" इत्यभिधानात्। स तथा शास्तीत्येतत् कुतोऽवगत- मित्याह- ‘विना रागैः' यतो लाभपूजाख्यात्यमिलाषलक्षणपरै रागैर्विना शास्ति ततोऽनात्मार्थ शास्तीत्यवसीयते। अस्यैवार्थस्य समर्थनार्थमाह-ध्वनन्नित्यादि। शिल्पिकरस्पर्शद्वादककराभिधातान्मुरजो मदलो ध्वनन् किमात्माथें किंचिदपेक्षते।
વીતરાગી દેવને ઉપદેશ દેવાની ઈચ્છા કેમ થાય ?
શ્લોક ૮ અન્વયાર્થ :- [શાસ્તા] હિતોપદેશી આસ ભગવાન [બનાત્માર્થે ] સ્વ-પ્રયોજન વિના અને [૨: વિના] રાગ-દ્વેષ વિના [સતઃ] ભવ્ય જીવોને [દિતમ] હિતકારક [ શાસ્તિ] ઉપદેશ દે છે; [ યથા] જેમકે [ શિસ્પિરસ્પર્શી] શિલ્પીના હાથના સ્પર્શથી [ ધ્વનન] વાગતું (અવાજ કરતું) [ મુરર9:] મૃદંગ [૫] શાની [પેક્ષતે] અપેક્ષા રાખે છે? (કંઈ અપેક્ષા રાખતું નથી.)
ટીકા :- “શાસ્તા' એટલે આત. “શાસ્તિ' ઉપદેશ છે, કોને? “સંત:' વિપરીત માન્યતાદિથી રહિત હોવાથી જેઓ સમીચીન (સમ્યગ્દષ્ટિ) છે તેવા ભવ્ય જીવોને શું ઉપદેશ છે? “હિત' સ્વર્ગાદિના સાધનરૂપ સમ્યગ્દર્શનાદિકને. “શું પોતાને માટે કાંઈ ફળની ઇચ્છા રાખીને તેઓ ઉપદેશ કરે છે? તે કહે છે? “અનાત્મા' ના, ઉપદેશ દેવાના કાર્યમાં તેમને પોતાનું કાંઈ પ્રયોજન નથી. તેઓ પરોપકારને અર્થે જ તેમને ઉપદેશ દે છે, એવું કથન છે કે – “પરોપBIRTય સતાં દિ રેણિતમ્” સંત પુરુષોની ચેષ્ટા પરોપકાર માટે જ હોય છે. તેઓ તેવી રીતે ઉપદેશે છે એમ કેવી રીતે જાણું? કહે છે-વિના રાનૌ: કારણ કે તેઓ પોતાના લાભ, પૂજા, ખ્યાતિ, આદિની અભિલાષા રૂપ રાગ વિના ઉપદેશે છે. તેથી આત્મીય પ્રયોજન વિના તેઓ ઉપદેશે છે એમ નક્કી થાય છે. આ જ અર્થનું સમર્થન કરવા કહે છે. “ધ્વનિત્યા?િ' શિલ્પીના હાથના સ્પર્શથી-વગાડનારના હાથની થાપથી અવાજ કરતું મૃદંગ શું પોતાને માટે કાંઈ અપેક્ષા રાખે છે? કાંઈ જ અપેક્ષા રાખતું નથી. આ અર્થ છે. જેમ મૃદંગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com