SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નારકણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદपरमेष्ठी परंज्योतिर्विरागो विमल: कती। सर्वज्ञोऽनादिमध्यान्तः सार्व: शास्तोपलाल्यते।।७।। परमे इन्द्रादीनां वन्द्ये पदे तिष्ठतीति ‘परमेष्ठी'। परं निरावरणं परमातिशय- प्राप्त ज्योतिर्ज्ञानं यस्यासौ परंज्योति: 'विरागो' विगतो रागो भावकर्म यस्य। 'विमलो' विनष्टो मलो द्रव्यरूपो मूलोत्तरकर्मप्रकृतिप्रपंचो यस्य। 'कृती' निःशेषहेयोपादेयतत्त्वे विवेकसम्पन्नः। 'सर्वज्ञो' यथावन्निखिलार्थसाक्षात्कारी। 'अनादिमध्यान्तः' उक्तस्वरूपप्राप्तप्रवादापेक्षया आदिमध्यान्तशून्यः। 'सार्वः' इह परलोकोपकारकमार्ग-प्रदर्शकत्वेन सर्वेभ्यो हितः। 'शास्ता' पूर्वापरविरोधादिदोषपरिहा આપ્તવાચક નામો યા હિતોપદેશનું સ્વરૂપ શ્લોક ૭ અન્વયાર્થ - [ પરમેડી] પરમેષ્ઠી, [ પરંભ્યોતિઃ] પરમ જ્યોતિ, [વિરાT:] વિરાગ (વીતરાગ ) [ વિમન:] વિમલ, [તી] કૃતી (કૃતકૃત્ય), [સર્વજ્ઞ:] સર્વજ્ઞ, [અનાદિમધ્યાન્ત:] અનાદિમધ્યાન્ત, (પ્રવાહની અપેક્ષાએ જેને આદિ, મધ્ય અને અંત નથી તેવા. –આદિ-મધ્ય-અંત રહિત), [સાર્વે ] સાર્વ (સર્વ હિતકર્તા), [શાસ્તા] શાસ્તા ( હિતોપદેશી ) [૩પનીન્યd] એવાં સાર્થક નામોથી જેમનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે આમ કહેવાય છે. ટીકા :- ઇન્દ્ર વગેરેને વંદનીય એવા પરમ પદમાં જે સ્થિત છે તેથી તે “પરમેથી' પરમેષ્ઠી છે. “પર' આવરણ રહિત-પરમ અતિશય પ્રાપ્ત. “જ્યોતિ' જ્ઞાન જેને છે તે પરંળ્યોતિ' પરજ્યોતિ છે, (નિરાવરણ કેવલજ્ઞાન સહિત હોવાને કારણે તે પરંજ્યોતિ છે.) ‘વિર:' રાગરૂપ ભાવકર્મથી રહિત હોવાને કારણે જે વિરાગ છે, “વિમ:' મૂલઉત્તર કર્મ પ્રકૃત્તિના વિસ્તારરૂપ, દ્રવ્યકર્મરૂપ મલ જેમને નાશ પામેલ હોવાને કારણે તે વિમલ છે. “તી' સમસ્ત હેય-ઉપાદેય તત્ત્વોમાં જે વિવેક સંપન્ન હોવાને કારણે કૃતી છે. ‘સર્વજ્ઞ:' સર્વ પદાર્થોને યથાવત્ સાક્ષાત્ કરનાર હોવાને કારણે તે સર્વજ્ઞ છે, “સનાલિ મધ્યાન્ત:' પૂર્વોક્ત સ્વરૂપવાળા આતના પ્રવાહની અપેક્ષાએ આદિ-મધ્ય અને અંતથી રહિત હોવાને કારણે તે અનાદિમધ્યાન્ત છે. “સાર્વ:' આ લોક અને પરલોકને ઉપકારક એવા માર્ગને બતાવનાર હોવાથી સર્વને હિતકારક- હિતરૂપ હોવાને કારણે તે સાર્વ છે. ‘શાન્તા' પૂર્વાપર વિરોધાદિ દોષોના પરિહાર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy