________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદयदि समयं आगमं जानीते आगमज्ञो यदि भवति तदा ध्रुवं निश्चयेन श्रेयोज्ञाता उत्कृष्टज्ञाता स भवति। किं कुर्वन् ? निश्चिन्वन्। कथमित्याह-पापमित्यादि-पापमधर्मोऽरातिः शत्रुर्जीवस्यानेकापकारकत्वात् धर्मश्च बन्धुर्जीवस्यानेकोपकारकत्वादित्येवं નિર્વેિના ૨૪૮ના
इदानीं शास्त्रार्थानुष्ठातुः फलं दर्शयन्नाह
કરતો થકો શ્રાવક [ ] જો [ સમયન] શાસ્ત્રને [નાનીd] જાણે છે, તો તે [ ધ્રુવન] નિશ્ચયથી [ શ્રેયોજ્ઞાતા] શ્રેષ્ઠ જ્ઞાતા અથવા કલ્યાણનો જ્ઞાતા [ મવતિ] થાય છે
ટીકા :- “ઃિ સમયે નાનીત' જો સમયને એટલે આગમને જાણે છે અર્થાત્ જો આગમનો જ્ઞાતા છે તો “ઘુવં' નિશ્ચયથી “શ્રેયોજ્ઞાતા મવતિ' તે ઉત્કૃષ્ટ જ્ઞાતા છે. શું કરતો થકો? “નિશ્ચન્દન' નિશ્ચય કરતો થકો. કેવી રીતે? તે કહે છે-“પાપનિત્યાતિ' પાપ જ અર્થાત્ અધર્મ જ (મિથ્યારત્નત્રય જ) અનેક અપકારનું કારણ હોવાથી જીવનો શત્રુ છે અને ધર્મ જ (સમ્યકત્નત્રય જ) અનેક ઉપકારનું કારણ હોવાથી જીવનો મિત્ર છે-આવો નિશ્ચય કરતો થકો.
ભાવાર્થ - જીવનો અપકારક હોવાથી પાપ (અધર્મ) શત્રુ છે અને ઉપકારક હોવાથી ધર્મ (રત્નત્રયધર્મ) મિત્ર છે-એવો નિર્ણય કરીને જે શાસ્ત્રને જાણે છે તે જ શ્રેષ્ઠ જ્ઞાતા છે.
ઉત્કૃષ્ટ ઉદિશ્યત્યાગી વાનપ્રસ્થ આશ્રમમાં છે. તે તપસ્વી પણ છે, પરંતુ જો તે આત્માના સ્વભાવ-વિભાવ ન જાણે તો તે આત્મશ્રેયનો જ્ઞાતા-ભોક્તા થતો નથી.
સંસારનાં દુઃખોથી બચાવી જે પ્રાણીઓને ઉત્તમ સુખમાં ધારણ કરે તે ધર્મ છે. તે જ ધર્મ જીવને મિત્ર સમાન છે. શુભભાવરૂપ ધર્મ-વ્યવહારધર્મ જીવને સંસારનું કારણ છે, તેથી તેને તે શત્રુ સમાન છે. ૧૪૮.
હવે શાસ્ત્રના અર્થનું આચરણ કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે તે દર્શાવીને કહે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com