SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર ૩૧૯ क्षेत्रं सस्याधिकरणं च डोहलिकादि। वास्तु गृहादि। धनं सुवर्णादि। धान्यं ब्रीह्यादि। द्विपदं दासीदासादि। चतुष्पदं गवादि। शयनं खट्वादि। आसनं विष्टरादि। यानं डोलिकादि। कुप्यं क्षौमकार्पासकौशेयकादि। भाण्डं श्रीखण्डमंजिष्टा-कांस्यताम्रादि।।१४५।। साम्प्रतमनुमतिविरतिगुणं श्रावकस्य प्ररूपयन्नाहअनुमतिरारम्भे वा परिग्रहे ऐहिकेषु कर्मसु वा। नास्ति खलु यस्य समधीरनुमतिविरतः स मन्तव्यः।।१४६ ।। सोऽनुमतिविरतो मन्तव्यः यस्य खलु स्फुटं नास्ति। का सौ ? अनुमतिरभ्युप ક્ષેત્ર-ખેતર-જ્યાં અનાજ થાય તે, વાસ્તુ-મકાન આદિ, ઘનં-સુવર્ણાદિ, ઘાન્યુંડાંગર આદિ, ક્રિપર્વ-દાસી-દાસ આદિ, વતુષમ-ગાય વગેરે, શયનં-ખાટલો વગેરે, માસ-આસન, યાન-વાહન, વૃષ્ય-સુતર-રેશમનાં કપડાં વગેરે, માડુ-ચંદન, મંજીષ્ઠ, કાંસા-તાંબા આદિનાં વાસણ-એ દશ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. - ભાવાર્થ :- જે શ્રાવક બાહ્ય દશ પ્રકારના પરિગ્રહોમાં મમતાભાવનો ત્યાગ કરીને, નિર્મમતામાં લીન થઈ આત્મામાં સ્થિત અને પરિગ્રહની ઇચ્છાથી રહિત છે (સંતુષ્ટ છે), તે પરિચિત્તપરિગ્રહત્યાગ પ્રતિમાધારી કહેવાય છે. આ પ્રતિમાધારી શ્લોક ૬ર માં દર્શાવેલા પરિગ્રહપરિમાણ અણુવ્રતના પાંચ અતિચાર રહિત પ્રતિમાનું પાલન કરે છે. ૧૪૫. હવે શ્રાવકના અનુમતિવિરતિ ગુણનું પ્રરૂપણ કરી કહે છેઅનુમતિત્યાગ પ્રતિમાપારીનું લક્ષણ શ્લોક ૧૪૬ અન્વયાર્થ - [ar] નિશ્ચયથી [ ચર્ચ] જેને [સામે] આરંભનાં કાર્યોમાં, [પરિપ્રદે] પરિગ્રહોમાં [૧] અને [Bદિy] વિવાહાદિ આ લોક સંબંધી [મૈસુ] કાર્યોમાં [ અનુમતિઃ] અનુમોદના [ન શસ્તિ] હોતી નથી, [1] તે [સમધી:] સમાન બુદ્ધિવાળો (મમત્વબુદ્ધિ યા રાગદ્વેષ રહિત) શ્રાવક [અનુમતિવિરતઃ] અનુમતિત્યાગ પ્રતિમાધારી [મન્તવ્ય:] મનાય છે. ટીકા :- “g: અનુમતિવિરતઃ મન્ત:' તેને અનુમતિ ત્યાગવાળો માનવો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy