________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદवेषु पश्यतां बीभत्सभावोत्पादकं ।। १४३।। इदानीमारम्भविनिवृत्तिगुणं श्रावकस्य प्रतिपादयन्नाह
सेवाकृषिवाणिज्यप्रमुखादारम्भतो व्युपारमति।
प्राणातिपातहेतोर्योऽसावारम्भविनिवृत्तः।। १४४ ।। यो व्युपारमति विशेषेण उपरतः व्यापारेभ्य आसमन्तात् जायते असावारम्भविકરે છે. (તેવા શરીરને જોઈને).
ભાવાર્થ :- જે વ્રતી શ્રાવક શરીરને રજોવીર્યથી ઉત્પન્ન, અપવિત્રતાનું કારણ, નવારથી મળ ઝરતું, દુર્ગન્ધ અને ગ્લાનિયુક્ત જાણી, કામસેવનનો સર્વથા ત્યાગ કરે છેતે બ્રહ્મચર્ય પ્રતિભાધારી છે.
આ બ્રહ્મચારી પોતાની વિવાહિતા સ્ત્રીનો પણ સંબંધ કરે નહિ, તેની સાથે નિકટ એક સ્થાનમાં શયન કરે નહિ, પૂર્વે ભોગવેલા ભોગોનું ચિંતવન કરે નહિ, કામોદ્દીપન કરે તેવા પુષ્ટ આહારનો ત્યાગ કરે, રાગ ઉપજાવે તેવાં વસ્ત્ર-આભૂષણ પહેરે નહિ, ગીત, નૃત્ય, વાદિત્રાદિનું શ્રવણ અને અવલોકન કરે નહિ, પુષ્પમાળા, સુગંધવિલેપન, અત્તરફુલેલ આદિનો ત્યાગ કરે, શૃંગાર કથા, હાસ્ય કથારૂપ કાવ્ય-નાટકાદિકના પઠન-શ્રવણનો ત્યાગ કરે અને તાંબુલાદિક રાગકારી વસ્તુઓથી દૂર જ રહે.
આ પ્રતિમાધારી શ્લોક ૬૦ માં દર્શાવેલા બ્રહ્મચર્યાણુવ્રતના કોઈ અતિચારો લાગે નહિ તે માટે ખાસ સાવધાન રહે છે. તેને નિરતિચાર પ્રતિમાનું પાલન હોય છે. ૧૪૩. - હવે શ્રાવકના આરંભવિરતિ ગુણનું પ્રતિપાદન કરીને કહે છે
આરંભત્યાગ પ્રતિમાપારીનું લક્ષણ
શ્લોક ૧૪૪ અન્વયાર્થ :- [પ્રાણાતિપાતદેતો:] જે પ્રાણોના વિયોજનના કારણભૂત હોય એવા [સેવાકૃષિવાળમુરવાર] નોકરી, ખેતી, વ્યાપાર આદિક [બારમત:] આરંભથી ( આરંભનાં કાર્યોથી) [ :] જે [બુપIRમતિ] વિરક્ત થાય છે, [ સૌ] તે [ સારવિનિવૃત્ત ] આરંભવિનિવૃત્ત શ્રાવક છે (અર્થાત્ આરંભત્યાગ-પ્રતિમધારી છે).
ટીકા :- “ય: વ્યપારમતિ' જે વ્યાપારથી વિશેષતાપૂર્વક સર્વપ્રકારે નિવૃત્ત થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com