SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪ રત્નકરડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદअधुना रात्रिभुक्तिविरतिगुणं श्रावकस्य व्याचक्षाणः प्राह अन्नं पानं खाद्यं लेह्यं नाश्नाति यो विभावर्याम्। स च रात्रिभुक्तिविरतः सत्त्वेष्वनुकम्पमानमनाः।। १४२।। । स च श्रावको। रात्रिभुक्तिविरतोऽभिधीयते। यो विभावर्यां रात्रौ। नाश्नाति न भुंक्ते। किं तदित्याह-अन्नमित्यादि-अन्नं भक्तमुद्गादि, पानं द्राक्षादिपानकं, खाद्यं मोदकादि, लेह्यं 'रवादि। किंविशिष्ट: ? अनुकम्पमानमनाः सकरुणहृदयः। केषु ? सत्त्वेषु પ્રાષિા ૨૪રા ત્રણ-ચાર-પાંચ આદિ અંગ હોય છે. તેને સચિત્તત્યાગી કાચાં-અપક્વ-સચિત્ત અવસ્થામાં ખાતો નથી, પરંતુ તેમને અચિત્ત કરીને અગ્નિ વગેરેમાં પકવીને ખાય છે. ૧૪૧. હવે શ્રાવકના રાત્રિભક્તિવિરતિ ગુણનું વર્ણન કરી કહે છેરાત્રિભુક્તિત્યાગ પ્રતિમાપારીનું લક્ષણ શ્લોક ૧૪૨ અન્વયાર્થ :- [ સત્ત્વગુ] પ્રાણીઓ પ્રત્યે [ગનુષ્પમાનમા] દયાળુ ચિત્તવાળા થઈને [...] જે [વિમાન] રાત્રે [ સન્નમ] અન્ન, [પાનમ] પેય, [વદ્યમ] ખાધ, [ ભેટ્યમ] લેહ્ય પદાર્થો [ન અક્ષાતિ] ખાતો નથી [:] તે [ત્રિમૂઝિવિરતઃ] રાત્રિભુક્તિત્યાગ પ્રતિમધારી શ્રાવક છે. ટીકા :- “સ ત્રિમુક્ટ્રિવિરતઃ' એ શ્રાવક રાત્રિભોજનનો ત્યાગી કહેવાય છે, ય:' જે “વિમાવર્યામ’ રાત્રે જૈન શ્રાતિ' ખાતો નથી. શું (ખાતો નથી) ? તે કહે છે‘કન્નમિત્યાદ્રિ' અનં-અન્ન અર્થાત્ દાળભાત વગેરે, પાનં-દ્રાક્ષાદિ (અર્થાત્ દૂધ, જળ આદિ) પીણું-પીવા યોગ્ય પદાર્થ, વાદ્ય-લાડુ આદિ (અર્થાત્ પંડા, બરફી આદિ ખાદ્ય વસ્તુ), -પ્રવાહી પદાર્થ-રાબડી વગેરે. કેવો થઈને? “મનુષ્પમાનમના:' કરુણ હૃદયવાળો થઈને. કોની પ્રત્યે? ‘સન્વેષ' પ્રાણીઓ પ્રત્યે. ભાવાર્થ :- જે શ્રાવક દયાદ્રચિત્તવાળો થઈને રાત્રે અન્ન-દાળ, ભાત વગેરે, પાનદૂધ, જળ આદિ પેય પદાર્થો, ખાદ્ય-લાડુ, પંડા, બરફી આદિ અને લેહ્ય-રાબડી, ચટણી, આમ્રરસ વગેરે-એ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે (ખાતો નથી)-તે १. द्रवद्रव्यं आम्रादि इति ख। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy