SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરડક શ્રાવકાચાર तस्येदानी परिपूर्णदेशव्रतगुणसम्पन्नत्वमाहनिरतिक्रमणमणुव्रतपञ्चकमपि शीलसप्तकं चापि। धारयते निःशल्यो योऽसी व्रतिनां मतो व्रतिकः।। १३८ ।। 'व्रतानि यस्य सन्तीति व्रतिको मतः। केषां ? व्रतिनां गणधरदेवादीनां। कोऽसौ ? 'निःशल्यो, माया-मिथ्या-निदानशल्येभ्यो निष्क्रान्तो निःशल्यः सन् योऽसौ धारयते। किं तत् ? निरतिक्रमणमणुव्रतपंचकमपि पंचाप्यणुव्रतानि निरतिचाराणि જે વિધાનથી જન્મ-મરણ, લાભ-અલાભ યા સુખ-દુઃખ થાય છે, તે જિનેન્દ્ર ભગવાનના દિવ્યજ્ઞાનમાં જણાયું છે અને તે પ્રમાણે તે જીવને તે દેશમાં, તે કાળમાં, તે વિધાનથી જન્મ-મરણ, લાભ-અલાભ, આદિ નિયમથી થાય છે. તેને દૂર કરવાને કોઈ ઇન્દ્ર, અહમિન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર સમર્થ નથી. આવો સમ્યગ્દષ્ટિ દર્શનિક શ્રાવક પ્રથમ પદનો ( પ્રતિમાનો) ધારક હોય છે. ૧૩૭. હવે શ્રાવક પરિપૂર્ણ દેશવ્રતના ગુણોથી સંપન્ન હોય છે એમ કહે છે વ્રત પ્રતિમાપારીનું લક્ષણ શ્લોક ૧૩૮ અન્વયાર્થ :- [ :] જે [ નિ:શત્ય] માયા, મિથ્યાત્વ અને નિદાન-એ ત્રણ શલ્યોથી રહિત થઈને [નિરતિમાન] અતિચાર રહિત [ગણુવ્રતપંચમ] પાંચ અણુવ્રતોને [ વા9િ] અને [ શીલસણમ] સાત શીલવતોને પણ [ઘારયતે] ધારણ કરે છે, [સૌ ] તે [વતીનામ] વ્રતધારીઓને [તિ:] વ્રત પ્રતિભાધારી [મત:] માનવામાં આવે છે. ટીકા :- “વૃતિ: મત:' જેને વ્રત છે તે વ્રતિક માનવામાં આવ્યો છે. કોનાથી માનવામાં આવ્યો છે? “વ્રતિનામ' વતીઓથી–ગણધરદેવાદિથી. તે કોણ? “નિ:શ:' મિથ્યાત્વ, નિદાન અને માયાએ શલ્યોથી ‘ય: સૌ' જે રહિત થતા થકા “વારતે' ધારણ કરે છે. કોને (ધારણ કરે છે)? “નિરતિક્રમણનyપવન fu' નિરતિચાર 9. વૃતાન્યચારતીતિ વ્રતી મન: ૫. I ૨. નિ:શન્ય: તન . I ૩. જાઓ, પં. સદાસુખદાસકૃત શ્રી રત્નકરણ્ડક શ્રાવકાચારની હિન્દી ટીકાનો ભાવાર્થ પૃષ્ઠ ૪૦૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy