________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૩
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર पूजामाहात्म्यं किं क्वापि केन प्रकटितमित्याशंक्याह
अर्हच्चरणसपर्यामहानुभावं महात्मनामवदत्।
भेक: प्रमोदमत्त: कुसुमेनैकेन राजगृहे।। १२०।। भेको मण्डूकः। प्रमोदमत्तो विशिष्टधर्मानुरागेण हृष्टः। अवदत् कथितवान्। किमित्याह-अर्हदित्यादि। अर्हतश्चरणौ अर्हच्चरणौ तयोः सपर्या पूजा तस्याः महानुभावं विशिष्टं माहात्म्यं केषामवदत् ? महात्मनां भव्यजीवानां केन कृत्वा ? कुसुमेनैकेन। क्व ? राजगृहे।
अस्य कथा मगधदेशे राजगृहनगरे राजा श्रेणिकः, श्रेष्ठी नागदत्तः, श्रेष्ठिनी भवदत्ता। स શા કારણે, ક્યાં અને કોણે પૂજાનું માહાસ્ય પ્રગટ કર્યું-એવી આશંકા કરીને કહે છે
પૂજાનું માહાભ્ય
શ્લોક ૧૨૦ અન્વયાર્થ- [પ્રમોમ7:] આનંદઘેલા [ ] દેડકાએ [૨ ] રાજગૃહી નગરીમાં [ફ્રેન સુમેન] એક ફૂલથી [માત્માનામ] ભવ્યજીવોની આગળ [અવ્વરસપર્યામદાનુમાવન) અરહુન્ત ભગવાનનાં ચરણોની પૂજાનું વિશિષ્ટ મહાભ્ય [અવત] પ્રગટ કર્યું (બતાવ્યું છે.
ટીકા :- “ભવ:' દેડકાએ, “પ્રમોમ:' આનંદઘેલા-વિશિષ્ટ ધર્માનુરાગી હર્ષ પામેલા (દેડકાએ) “મવત' દર્શાવ્યું. શું? કહે છે-“ઈવિત્યાઃિ ' અરહંતનાં ચરણોતેમની “સપર્યા' પૂજા; તેના “મદાનુભાવમ’ વિશિષ્ટ મહાભ્યને ( પ્રભાવને) દર્શાવ્યું. કોને દર્શાવ્યું? “મહાત્માનામ' ભવ્યજીવોને. કઈ રીતે? “કેન કુસુમેન' એક ફૂલ વડે. ક્યાં? નમૃદે' રાજગૃહી નગરીમાં.
ભાવાર્થ :- રાજગૃહ નગરીમાં આનંદમસ્ત બનેલા એક દેડકાએ એક ફૂલથી અરહંતદેવનાં ચરણોની પૂજાનો મહિમા મહાપુરુષોની વચ્ચે પ્રગટ કર્યો.
મેઢક (દેડકા) ની કથા મગધદેશમાં રાજગૃહ નગરમાં રાજા શ્રેણિક, શેઠ નાગદત્ત અને શેઠાણી ભવદત્તા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com