SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર इत्थं दीयमानस्य फलं दर्शयन्नाह गृहकर्मणापि निचितं कर्म विमार्टि खलु गृहविमुक्तानाम्। अतिथीनां प्रतिपूजा रुधिरमलं धावते वारि।।११४ ।। विमार्टि स्फेटयति। खलु स्फुटं। किं तत् ? कर्म पापरूपं। कथंभूतं ? निचितमपि उपार्जितमपि पुष्टमपि वा। केन ? गृहकर्मणा सावधव्यापारेण। कोऽसौ की ? प्रतिपूजा दानं। केषां ? अतिथीनां न विद्यते तिथिर्येषां तेषां। किंविशिष्टानां ? પોતાને માટે બનાવેલું ભોજન “હું મુનિમહારાજને આપું છું” એમ ત્યાગભાવનાનો સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી જેનો લોભ શિથિલ (મંદ) થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે.” આ અતિથિસંવિભાગ-વૈયાવૃત્ય શિક્ષાવ્રતમાં દ્રવ્યઅહિંસા તો પ્રગટ છે જ, કેમ કે દાન દેવાથી બીજાની સુધા-તૃષાની પીડા મટે છે તથા દાતા લોભનો ત્યાગ કરે છે. તેવી ભાવઅહિંસા પણ થાય છે અર્થાત્ દાન કરનાર અહિંસા વ્રતનું પાલન કરે છે.” * ૧૧૩. આ પ્રમાણે આપવામાં આવેલા દાનનું ફળ દર્શાવીને કહે છે દાનનું ફળ શ્લોક ૧૧૪ અવયાર્થ- [૨] ખરેખર જેમ [ વારિ] જલ [ઘરમ] લોહીને [મન] સારી રીતે [ ધાવતે] ધૂએ છે (સાફ કરે છે, તેમ [દવિમુplનામ] ગૃહત્યાગી [તિથીનામ] અતિથિજનોને [પ્રતિપૂના] આપેલું યથાયોગ્ય આહારાદિ દાન, [ દર્મા ] ગૃહકાર્યથી [ નિતિં] સંચિત કરેલાં [વર્ષ ]િ પાપોનો પણ [ 0 ] ખરેખર [ વિમાÉિ]નાશ કરે છે. ટીકા :- “વિમાષ્ટિ' નાશ કરે છે. “વસુ' ખરેખર-નક્કી. શું તે? “ ' પાપરૂપ કર્મને. કેવાં (કર્મ)? “નિરિતું જિ' ઉપાર્જિત-પોપેલાં(કર્મ) પણ. “ોન' શા વડે (ઉપાર્જિત)? “દવર્મા ' પાપયુક્ત વ્યાપાર વડે. કર્તા કોણ? “તિપૂના' દાન. કોને ? “મતિથીનાં' જેમને (આવવા માટે) કોઈ તિથિ (દિવસ) નિશ્ચિત નથી ૧. જાઓ પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૭૩-૧૭૪ ટીકા તથા ભાવાર્થ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy