________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાનશ્રીકુંદકુંદउपवासदिमे चोपोषितेन किं कर्तव्यमित्याह
पञ्चानां पापानामलंक्रियारम्भगन्धपुष्पाणाम्।
स्नानाञ्जननस्यानामुपवासे परिहृतिं कुर्यात्।। १०७।। उपवासदिने परिहृतिं परित्यागं कुर्यात्। केषां ? पंचानां हिंसादीनां। तथा अलंक्रियारंभगंधपुष्पाणां अलंक्रिया मण्डनं आरंभो वाणिज्यादिव्यापार: गन्धपुष्पाणामित्युपलक्षणं रागहेतूनां गीतनृत्यादीनां। तथा स्नानाञ्जननस्यानां स्नानं च अञ्जनं
૩. પર્વના પછીના દિવસે (નવમી યા પૂનમ કે અમાવાસ્યાના દિવસે) પૂજા, ભક્તિ, સ્વાધ્યાય આદિ આવશ્યક ધાર્મિક કાર્યો કરીને અતિથિજનોને વિધિપૂર્વક યોગ્ય આહાર આપીને એકાશન કરે.
શ્રી અમિતગતિ આચાર્યે અમિતગતિ કૃત શ્રાવકાચાર અધ્યાય ૬ શ્લોક ૯૧ માં કહ્યું છે કે વ્રતપ્રતિમા (બીજી પ્રતિમા ) ધારી શ્રાવકને શક્તિ ન હોય તો પર્વના દિવસે એકવાર જલ માત્ર ગ્રહણ કરી અનુપવાસ યા એકવાર અન્ન-જલ ગ્રહણ કરી એકાશન પણ કરી શકે, પરંતુ પ્રોષધપ્રતિમામ (ચોથી પ્રતિમામાં) તો ૧૬ પ્રહરનો જ અન્નજળનો ત્યાગ બતાવ્યો છે. ૧૦૬, ઉપવાસ કરનારે ઉપવાસના દિને શું કરવું જોઈએ તે કહે છેઉપવાસના દિને શું કરવું જોઈએ?
શ્લોક ૧૦૭ અન્વયાર્થ - [૩પવાસે] ઉપવાસના દિવસે [પંવાનાં પાપાનામ] પાંચ પાપો, [અવંછિયારમ્ભશ્વપુષ્પાપમ] અલંકાર ધારણ કરવા, ખેતી આદિનો આરંભ કરવો, ચંદન આદિ સુગંધિત પદાર્થોનો લેપ કરવો, પુષ્પમાળા ધારણ કરવી કે ફૂલ સૂંઘવાં, [નાનાનનચાનામ] સ્નાન કરવું, કાજલ, સુરમાદિ અંજન આંજવું, તથા નાકથી છીંકણી આદિનું સુંઘવું-એ બધાંનો [પરિતિમ] પીરત્યાગ [ ૧] કરવો જોઈએ.
ટીકા :- “ઉપવાસતિને' ઉપવાસના દિવસે “પરિતિ' પરિત્યાગ “કુર્યાત' કરવો જોઈએ. કોનો? “પશ્ચાનાં પાપાનાં' હિંસાદિ પાંચ પાપોનો તથા “કન્નયિારશ્નઅશ્વપુષ્પામ' શણગાર, આરંભ અર્થાત્ વાણિજ્યાદિ વ્યાપાર, ગંધ (તેલ-અત્તર વગેરે ), પુષ્પોનો અને ઉપલક્ષણથી રાગના કારણરૂપ ગીત, નૃત્યાદિનો તથા ‘સ્નાના-નાસ્થાનામ'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com