SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૭ કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરડક શ્રાવકાચાર एतदेव समर्थयमानः प्राह सामयिके सारम्भाः परिग्रहा नैव सन्ति सर्वेऽपि। चेलोपसृष्टमुनिखि गृही तदा याति यतिभावं ।। १०२।। सामयिके सामायिकावस्थायां। नैव सन्ति न विद्यन्ते। के ? परिग्रहाः सङ्गाः। कथंभूताः? सारम्भाः कृष्याद्यारम्भसहिताः। कति? सर्वेऽपि बाह्याभ्यन्तराश्चेतनेतरादिरूपा वा। यत एवं ततो याति प्रतिपद्यते। कं ? यतिभावं यतित्वं । कोऽसौ ? ત્યાગ કરીને એકાન્ત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા; પછી નવ વાર નમસ્કાર મંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા, એક શિરોનતિ કરવી આ રીતે ચારે દિશાઓમાં કરીને ખગ્રાસન અથવા પદ્માસન કરીને સામાયિક કરવું અને જ્યારે સામાયિક પૂર્ણ થઈ જાય ત્યારે અંતે પણ શરુઆતની પેઠે નવ વાર નમસ્કાર મંત્રનો જાપ, ત્રણ-ત્રણ આવર્તન અને એક-એક શિરોનતિ એ જ પ્રમાણે કરવી. ૧ (સામાયિકની વિધિ માટે જુઓ-શ્લોક ૧૩૯ ની ટીકા) એનું જ ( સામાયિક કાળમાં અણુવ્રત મહાવ્રતપણાને પ્રાપ્ત થાય છે એનું જ) સમર્થન કરીને કહે છે સામાયિક વ્રતધારી મુનિ તુલ્ય છે શ્લોક ૧૦૨ અન્વયાર્થ:- [સામયિછે] સામાયિકના સમયમાં [સન્મ:] કૃષિ આદિ આરંભ સહિત [સર્વેડ] બધાય અંતરંગ અને બહિરંગ [પરિષદા:] પરિગ્રહો [ન વ સત્ત] હોતા જ નથી, તેથી [તલા] તે સમયે [દી] ગૃહસ્થ, [વેસોપવૃદમુનિ: રૂવ] વસ્ત્ર ઓઢેલા ( ઉપસર્ગગ્રસ્ત) મુનિ સમાન [એતિમાંવમ] મુનિભાવને (મુનિપણાને) [યાતિ] પ્રાપ્ત કરે છે. ટીકા :- “સમય' સામાયિકની અવસ્થામાં (સામાયિક કાળે) “નૈવ સત્ત' હોતા જ નથી. શું (હોતા નથી)? “પરિગ્ર:' પરિગ્રહો. કેવા? “સારHT:' કૃષિ આદિ આરંભ સહિત. કેટલા? “સર્વેડપિ' બધાય અર્થાત્ ચેતન-અચેતનરૂપ બાહ્ય અને આભ્યતર (પરિગ્રહો). તેથી “યાતિ' પ્રાપ્ત કરે છે. શું? “થતિમાવે' મુનિપણાને. ૧. પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૪૯ નો ભાવાર્થ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy