________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
રત્નકરણ્ડક શ્રાવકાચાર
सर्वज्ञेनागमेशिना।
भक्तिव्यं नियोगेन नान्यथा ह्याप्तता भवेत्॥५॥
आप्तेनोत्सन्नदोषेण '
.
नियोगेन
થાત્તેન' મવિતવ્ય, ‘નિયોનેન' નિશ્ચયેન નિયમેન વા। વિવિશિષ્ટેન ? ‘ વત્સત્રदोषेण' नष्टदोषेण। तथा ' सर्वज्ञेन' सर्वत्र विषयेऽशेषविशेषतः परिस्फुटपरिज्ञानधृता भवितव्यं । तथा ‘ ગમેશિના’ भव्यजनानां हेयोपादेयतत्त्वप्रतिप्रतिहेतुभूतागमप्रतिपादकेन नियमेन भवितव्ययं । कु एतदित्याह— नान्यथाह्याप्तता भवेत् '। 'हि' यस्मात् अन्यथा उक्तविपरीतप्रकारेण, आप्तता न ભવેત્ ।।
(આપ્તનું લક્ષણ ) શ્લોક ૫
૧૩
અન્વયાર્થ :- [મત્તેન] આપ્ત [નિયોનેન] નિયમથી [ ઇત્સન્નવોલેળ] અઢાર દોષ રહિત વીતરાગ, [સર્વજ્ઞન] સર્વજ્ઞ અને [મેશિના] આગમના ઈશ અર્થાત્ આગમના ઉપદેશક-હિતોપદેશી [ભવિતવ્યસ્] હોવા જોઈએ. [અન્યથા હિ] કારણ કે કોઈ બીજી રીતે [ આપ્તતા ] આસપણું ( સાચું દેવપણું ) [7 ભવેત્ ] હોઈ શકે નહિ.
ટીકા :- ‘આપ્તેન’ આપ્ત હોવા જોઈએ, ‘નિયોનેન' નિશ્ચયથી અથવા નિયમથી. કેવા વિશેષતાવાળા આસ હોવા જોઈએ ? ‘ઉત્સન્નવોપેળ’ જેમના દોષ નાશ પામ્યા છે તેવા હોવા જોઈએ અર્થાત્ દોષ રહિત હોવા જોઈએ. તથા ‘સર્વજ્ઞન’ સમસ્ત વિષયોમાં કાંઈપણ બાકી રહ્યા વિના સંપૂર્ણ વિશેષતાઓથી પરિસ્પષ્ટ સંપૂર્ણ જ્ઞાન નિયમથી જેને હોય એવા ( અર્થાત્ કાંઈપણ બાકી રહ્યા વિના સંપૂર્ણ દ્રવ્ય-ગુણ-પર્યાયનું પરિસ્પષ્ટ, સંપૂર્ણ જ્ઞાન નિયમથી જેને હોય એવા) હોવા જોઈએ. તથા ‘આપમેશિના' ભવ્ય જીવોને હૈયઉપાદેય તત્ત્વોની પ્રતિપત્તિના (તત્ત્વોના જ્ઞાનના ) કારણભૂત જે આગમ છે તેના પ્રતિપાદક ( ઉપદેશક ) નિયમથી હોવા જોઈએ. શા કારણે એવા હોવા જોઈએ ? તે કહે છે- ‘ નાન્યથા દિ પ્રાપ્તતા ભવેત્' કારણ કે અન્યથા અન્ય પ્રકારે કહ્યું તેનાથી વિપરીત પ્રકારે આસપણું હોઈ શકે નહિ. (વીતરાગતા, સર્વજ્ઞતા અને આગમેશિતા-હિતોપદેશકતા આ ત્રણ વિશેષતાઓના અભાવમાં આસપણું હોઈ શકે નહિ.)
૬. ‘ષ્ઠિ' પાતાન્તનું ૬।
૨. નિયોપેન, ૬, ૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com