________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદ
तत्र को नियमः कश्च यम इत्याह- 'नियमः परिमितकालो' वक्ष्यमाणः परिमितः कालो यस्य भोगोपभोगसंहारस्य स नियमः । ' यमश्च यावज्जीवं ध्रियते ' ।। ८७ ।।
तत्र परिमितकाले तत्संहारलक्षणनियमं दर्शयन्नाह -
भोजनवाहनशयनस्नानपवित्राङ्गरागकुसुमेषु ।
ताम्बूलवसनभूषणमन्मथसंगीतगीतेषु
।।૨૮।।
अद्य दिवा रजनी वा पक्षो मासस्तथर्त्तुरयनं वा । इति कालपरिच्छित्त्या प्रत्याख्यानं भवेन्नियमः।। ८९ ।।
યમ શું? તે કહે છે- ‘નિયમ: પરિમિતાનો' ધારેલા નિયત કાલ સુધી ભોગોપભોગનું પરિમાણ ક૨વામાં આવે છે તે નિયમ છે અને જીવનપર્યન્ત ભોગોપભોગનું પરિમાણ ધારણ કરવામાં આવે છે તે યમ છે.
ભાવાર્થ :- ભોગોપભોગપરિમાણ વ્રતમાં નિયમ અને યમ-એમ બે પ્રકારના ત્યાગનું વિધાન કરવામાં આવ્યું છે. તે જે ત્યાગ ઘડી, કલાક આદિ નિયત સમયની મર્યાદાથી કરવામાં આવે છે તે નિયમ કહેવાય છે અને જે ત્યાગ જીવનપર્યંત કરવામાં આવે છે તે યમ કહેવાય છે.
વ્રતીને ભક્ષ્ય વસ્તુઓનો નિયમરૂપ ત્યાગ હોય છે અને અભક્ષ્ય વસ્તુઓનો યમરૂપ ત્યાગ હોય છે. (વધુ માટે જાઓ શ્લોક ૮૮-૮૯ નો ભાવાર્થ અને વિશેષ ). ૮૭.
તેમાં નિયત કાલના વિષયમાં, તેનો (ભોગોપભોગનો ) ત્યાગરૂપ નિયમ દર્શાવીને કહે છે
ભોગોપભોગપરિમાણ વ્રતમાં નિયમની વિધિ શ્લોક ૮૮-૮૯
અન્વયાર્થ :- [મોબનવાનશયનસ્નાનઃવિત્રા[રાનસુમેવું] ભોજન, વાહન, શય્યા (પથારી), સ્નાન, પવિત્ર અંગ વિલેપન, પુષ્પો [તામ્વનવસનમૂલળમન્મથસંગીતનીતેવુ] પાન, વસ્ર, અલંકાર, કામભોગ, સંગીત અને ગીતના વિષયમાં, [અદ્ય] આજ, [વિવા] એક દિવસ, [રનની ] એક રાત, [ પક્ષ: ] એક પખવાડિયું, [ માસ: ] એક માસ [ૠતુ: ] બે માસ [ વા ] અથવા [ અયનં] છ માસ [ તિ] એ પ્રમાણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com