________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
૨ત્નકરડક શ્રાવકાચાર
રત્નકરડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
આ ઉપરાંત નીચેની બાવીસ અભક્ષ્ય ચીજો જેમાં ઉપરોક્ત પાંચ પ્રકારની ચીજોનો પણ સમાવેશ થાય છે, તેનો પણ વ્રતીએ ત્યાગ કરવો જોઈએ.
ઓલા, ઘોરવડા, નિશિભોજન, બહુબીજા, રીંગણા, અથાણાં, વડ, પીપળ, ઉમર, અનાનસ (કઠ), અંજીર (પાકરફળ, અજાણ્યા ફળ તથા કંદમૂળ, માટી, વિષ, આમિષ (માંસ-ઈંડા), મધુ, માખણ, મદિરાપાન, અતિ તુચ્છ ફળ, તુષાર, ચલિત રસ-એ જિનમતમાં બાવીસ અભક્ષ્ય કહ્યા છે. ૧. ઓલા (બરફ) –જે વગર ગાળેલા પાણીનો જમાવવાથી થાય છે. તેમાં
અસંખ્યાત ત્રસ જીવોનો ઘાત થાય છે. ઘોરવડા (દહીંવડા) -અડદ કે મગની દાળનાં વડાં દહીં કે છાશમાં નાખી ખાવાથી અસંખ્યાત ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. રાત્રિભોજન-તેમાં રાગની ઉત્કૃષ્ટતા અને અસંખ્યાત જીવોની હિંસા રહેલી છે. રાત્રે બરોબર ન દેખાવાથી હિંસાના પાપ સિવાય આરોગ્યતાને પણ નુકસાન થાય છે. માખી ખાવામાં આવે તો ઊલટી થાય, કીડી ખાવમાં આવે તો પેશાબમાં બળતરા થાય, વાળ ખાવામાં આવે તો સ્વરભંગ થાય, જૂ ખાવામાં આવે તો જલોદર થાય અને મકડી (કરોળીયો) ખાવામાં આવે
તો કોઢ થાય વગેરે. ૪. બહુબીજા –જેમાં બીજોનું અલગ અલગ ઘટ ન હોય, જેમકે અફીણના ડોડા,
પપૈયા, જેમાં બહુ બી હોય છે તે વગેરે. રીંગણા - તે ઉન્માદ ઉત્પન્ન કરે છે. સંધાન (અથાણું) –અચાર, કેરી, લીંબુ વગેરે રાઈ, મીઠું આદિ મસાલા સાથે તેલમાં યા વિના તેલમાં કેટલાક દિવસ રાખવાથી તેમાં ત્રસ જીવોની
ઉત્પત્તિ થાય છે. ચોવીસ કલાક પછી અથાણું અભક્ષ્ય છે. ૭ થી ૧૧. વડફળ (ટેટા), પીપળ ફળ (પેપડી), ઉમર ફળ, કઠુંમર, અંજીર
અથવા પાકર ફળ-એ પાંચ ઉદુમ્બર ફળ સાક્ષાત્ ત્રસ જીવોનું ઘર છે. ૧૨-૧૩. અજાણ ફળ અને કંદમૂળ જે અનંત સ્થાવર જીવોની રાશિ છે, ૧૪. ખાણ કે ખેતની માટી–તેમાં અસંખ્યાત ત્રસ જીવો હોય છે.
૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com