________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૯૭ गुणैर्गुणवद्भिर्वा अर्यन्ते प्राप्यन्त इत्यार्यास्तीर्थंकरदेवादयः। किं तद्गुणवतं ? 'दिग्वतं' दिग्विरतिं। न केवलमेतदेव किन्तु 'अनर्थदण्डव्रतं' चानर्थदण्डविरतिं। तथा 'भोगोपभोगपरिमाणं' सकृद्भुज्यत इति भोगोऽशनपानगन्धमाल्यादिः पुनः पुनरूपभुज्यत इप्युपभोगो वस्त्राभरणयानशयनादिस्तयो: परिमाणं कालनियमेन यावज्जीवनं वा। एतानि त्रीणि कस्माद्गुणवतान्युच्यन्ते? 'अनुबृंहणात्' वृद्धि नयनात्। केषां? ‘ગુIનામ' ઈમૂનાગ નામના ૬૭ તા.
तत्र दिग्व्रतस्वरूपं प्ररूपयन्नाह
છે)? “કાર્યો:' ગુણોથી વા ગુણવાનોથી પ્રાપ્ત થાય તે આર્યો-તીર્થકર દેવાદિ, તે ક્યું ગુણવ્રત? “તિવ્રત' વિદિગ્વિરતિને, કેવલ એ જ નહિ, કિન્તુ “અનર્થબ્લવ્રતન' અનર્થદંડવિરતિને તથા “મોનોપમોસાપરિમાણમ્' એક વખત ભોગવાય તે ભોગ-ભોજન, પાન, ગંધ, માલા આદિ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ-વસ્ત્ર, આભૂષણ, વાદન, સ્ત્રીજનનું સેવન આદિ–તે બંનેનું (ભોગ-ઉપભોગનું) કાલના નિયમનથી (મર્યાદાથી) અથવા જીવનપર્યત પરિમાણ (મર્યાદા) કરવું તેને (ભોગોપભોગપરિમાણને)-એ ત્રણ ગુણવ્રતો કેમ કહેવાય છે? ‘અનુવૃંદાત' વૃદ્ધિ કરવાથી. કોની? “ગુણIનામ' આઠ મૂલગુણોની.
ભાવાર્થ :- ૧. દિવ્રત, ૨. અનર્થદંડવત, અને ૩. ભોગપભોગપરિમાણવ્રત- એ ત્રણ ગુણવ્રત છે. તેઓ આઠ મૂલગુણોની વૃદ્ધિ કરે છે, તેથી તીર્થંકરદેવ તેમને ગુણવ્રત કહે છે.
જે એક જ વખત ભોગવવામાં આવે તે ભોગ કહેવાય છે. જેમકે ભોજન, પાન, ગંધ, પુષ્પમાળા વગેરે અને જે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહેવાય છે. જેમકે વસ્ત્ર, આભૂષણ, મકાન, વાદન, સ્ત્રીજન વગેરે (જુઓ શ્લોક ૮૩).
ભોગ અને ઉપભોગ એ બંને પ્રકારની વસ્તુઓની ત્યાગ-મર્યાદા નિયમપૂર્વક અથવા યમપૂર્વક હોય છે. જે ત્યાગ અમુક કાળની મર્યાદાથી કરવામાં આવે તેને નિયમ કહે છે અને જે ત્યાગ જીવનપર્યત કરવામાં આવે તેને યમ કહે છે. (જાઓ, શ્લોક ૮૭). ૬૭. - તેમાં દિવ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરીને કહે છે
9. સ્ત્રીનનો સેવનારિ ૩ નંનારિ ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com