________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
देशयामि समीचीनं धर्म कर्मनिबर्हणम्।
संसारदुःखतः सत्त्वान् यो धरत्युत्तमे सुखे।।२।। ફેશથમિ' થયામાં ? “ઘ' થંભૂત? “સમીવીન' અવઘિતું तदनुष्ठातृणामिह परलोके चोपकारकं। कथं तं तथा निश्चितवन्तो भवन्त इत्याह 'कर्मनिबर्हणं' यतो धर्मः संसारदुःखसम्पादककर्मणां निबर्हणो विनाशकस्ततो यथोक्तविशेषणविशिष्टः। अमुमेवार्थं व्युत्पत्तिद्वारेणास्य समर्थयमानः संसारेत्याद्याह संसारे चतुर्गतिके दुःखानि शारीरमानसादीनि तेभ्यः ‘सच्वान्' प्राणिन उद्धृत्य 'यो धरति' स्थापयति। क्व ? ' उत्तमे सुखे' स्वर्गापवर्गादिप्रभवे सुखे स धर्म इत्युच्यते।।२।।
(પ્રતિજ્ઞા )
શ્લોક ૨ અન્વયાર્થ - હું (શ્રી સમન્તભદ્રાચાર્ય) [વર્મનિર્જળમ] કર્મોનો વિનાશ કરનાર એવા [સમીવીન] સમીચીન (સમ્યગ) [ ધર્મન] ધર્મને [શયા]િ કહું છું, [ 4 ] કે જે [સત્તાન] જીવોને [સંસાર દુ:વતઃ] સંસારનાં દુઃખોથી ઉગારીને [૩ત્તમે સુવે] સ્વર્ગમોક્ષાદિકના ઉત્તમ સુખમાં [ઘરતિ] ધરે છે-મૂકે છે.
ટીકા - “તેશયામિ' કહું છું. કોને ? “ધર્મમ' ધર્મને. કેવા ધર્મને? “સમીવીન' અબાધિત અને તેનું આચરણ કરનારાઓને આ લોક તેમ જ પરલોકમાં ઉપકારક એવા ધર્મને. તમે તે (ધર્મ) એવો છે એમ કેવી રીતે નક્કી કર્યું તે કહે છે. “નિવM' કારણ કે તે (સમ્ય) ધર્મ સંસારનાં દુઃખોને પેદા કરનાર કર્મોનો વિનાશક છે. આ જ અર્થનું લુપ્તત્તિ દ્વારા સમર્થન કરી કહે છે. “સંસારેત્યાદ્રિ' ચતુર્ગતિરૂપ સંસારમાં શારીરિક અને માનસિકાદિ દુઃખો છે, તેમાંથી “સર્વાન' જીવોને-પ્રાણીઓને ઉગારીને “યો ઘરતિ' જે સ્થાપે છે. ક્યાં? ‘ઉત્તમ સુવે’ સ્વર્ગ-મોક્ષાદિમાં ઉત્પન્ન થતા સુખમાં, તેને ધર્મ કહેવામાં આવે છે.
ભાવાર્થ :- અહીં શ્રી સમન્તભદ્રાચાર્ય પ્રતિજ્ઞા રૂપે કહે છે કે :
હું સંસારી જીવોનાં દુઃખોનાં કારણભૂત કર્મોના વિનાશક એવા સમ્યગ્ધર્મને કહું છું, જે ધર્મ ચતુર્ગતિરૂપ સંસારનાં શારીરિક અને માનસિક દુઃખોમાંથી જીવોને છોડાવીબચાવીને ઉત્તમ સુખમાં-મોક્ષસુખમાં સ્થાપે છે–ધારણ કરે છે. ૧. પ્રતિપાયમ ર. પા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com