SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદप्राणातिपातवितथव्याहारस्तेयकाममूर्छाभ्यः। स्थूलेभ्य: पापेभ्यो व्युपरमणमणुव्रतं भवति।। ५२।। 'अणुव्रतं' विकलवतं। किं तत् ? 'व्युपरमणं' व्यावर्तनं यत्। केभ्यः इत्याह'प्राणेत्यादि', प्राणानामिन्द्रियादीनामतिपातश्चातिपतनं वियोगकरणं विनाशनं। 'वितथव्याहारश्च' वितथोऽसत्यः स चासौ व्याहारश्च शब्दः। 'स्तेयं' च चौर्यं। 'कामश्च' मैथुनं। 'मूर्छा' च परिग्रहः मूर्छा च मूर्च्यते लोभावेशात् परिगृह्यते इति मूर्छा इति व्युत्पत्तेः। तेभ्यः। कथंभूतेभ्यः ? 'स्थूलेभ्यः'। अणुव्रतधारिणो हि सर्वसावधविरतेरसंभवात् स्थूलेभ्य एव हिंसादिभ्यो व्युपरमणं भवति। स हि त्रसप्राणातिपाणान्निवृत्तो न स्थावरप्राणातिपातात्। तथा पापादिभयात् परपीडादिकारण અણુવ્રતનું સ્વરૂપ શ્લોક પર અન્વયાર્થ :- [ પાપગ્ય:] પાપ-આસ્રવના દ્વારરૂપ [ ધૂ૫:] સ્કૂલ [પ્રાતિપવિતથીદારસ્તેયાનમૂર્ણામ્ય:] પ્રાણોનું વિયોજન ( હિંસા), વિતથવ્યાહાર ( જૂઠ), સ્તેય (ચોરી), કામ (કુશીલ) અને મૂચ્છ (પરિગ્રહ) –એમનાથી [ સુપરમખમ] જે વિરમવું ( વિરક્ત થવું) તે [કણુવ્રત] અણુવ્રત [ ભવતિ] છે. ટીકા :- “ગyવ્રત' એટલે વિકલ વ્રત. તે શું છે? “સુપરમ' જે વિરામ પામવું, વ્યાવૃત્ત થવું (પાછા હઠવું) તે. કોનાથી ( વિરમવું) ? તે કહે છે- “પ્રાબેત્યાદ્રિ' પ્રાણોનો એટલે ઇન્દ્રિયો આદિનો વિયોગ કરવો-વિનાશ કરવો તે “પ્રાણાતિપાત:' પ્રાણહિંસા, ‘વિતથવ્યાપારશ' વિતથ એટલે અસત્ય (જૂઠો) અને વ્યાપાર એટલે શબ્દ-અસત્ય શબ્દવ્યવહાર-અસત્ય વચન બોલવું અર્થાત્ જૂઠ, “સ્તેય' એટલે ચોરી, “વામ:' એટલે મૈથુન અને “મૂચ્છ' એટલે પરિગ્રહ-વ્યુત્પત્તિ પ્રમાણે લોભના આવેશમાં જેનાથી મૂર્છાઈ જાય-પરિગ્રહાય તે મૂઠ્ઠ. (હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ-એ પાંચ પાપોથી વિરમવું). તે કેવા છે? “ઘૂમ્ય:' સ્થૂલ છે, કારણ કે અણુવ્રતધારીને સર્વ પાપોથી વિરતિ હોતી નથી, તેથી તેને સ્થૂલ હિંસાદિથી જ વિરતિ હોય છે. તે ત્રસપ્રાણના ઘાતથી (હિંસાથી) નિવૃત્ત હોય છે, પરંતુ નહિ કે સ્થાવરપ્રાણના ઘાતથી; તથા પાપાદિના ભયથી બીજાને પીડાનું કારણ માની, તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy