SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર जीवाजीवसुतत्त्वे पुण्यापुण्ये च बन्धमोक्षौ च । द्रव्यानुयोगदीपः श्रुतविद्यालोकमातनुते।। ४६ ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] — द्रव्यानुयोगदीपो' 'द्रव्यानुयोगसिद्धांतसूत्रं तत्त्वार्थसूत्रादिस्वरूपो द्रव्यागमः स एव दीप: स। ' आतनुते' विस्तारयति अशेषविशेषतः प्ररूपयति। છે? 'जीवाजीवसुतत्त्वे' उपयोगलक्षणो जीवः तद्विपरीतोऽजीवः तावेव शोमने अबाधिते तत्त्वे वस्तु-स्वरूपे आतनुते । तथा 'पुण्यापुण्ये' सद्वेद्यशुभायुर्नामगोत्राणि हि पुण्यं ततोऽन्यत्कर्मापुण्यमुच्यते, ते च मूलोत्तरप्रकृतिभेदेनाशेषविशेषतो द्रव्यानुयोगदीप आतनुते। ૧૩૧ જાણે છે, જેટલો અંશ રાગ રહે છે તેને હેય જાણે છે તથા સંપૂર્ણ વીતરાગતાને ૫૨મ ધર્મ માને છે. એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે. ૪૫. દ્રવ્યાનુયોગનું સ્વરૂપ શ્લોક ૪૬ અન્વયાર્થ :- [દ્રવ્યાનુયોગવીપ: ] દ્રવ્યાનુયોગરૂપી દીપક [ીવાનીવસુતત્ત્વ ] જીવ અને અજીવ સુતત્ત્વોને, [ મુખ્યપુણ્યે ] પુણ્ય તથા પાપને [૬] અને [વમોક્ષૌ] બંધ તથા મોક્ષને [શ્રુતવિદ્યાલોળ] ભાવશ્રુતજ્ઞાનનો પ્રકાશ થાય તેવી રીતે [ભાતનુતે] વિસ્તારપૂર્વક નિરૂપે છે-પ્રગટ કરે છે. . ટીકા :- ‘દ્રવ્યાનુયોગવીપો’ દ્રવ્યાનુયોગ સિદ્ધાંતસૂત્ર-તત્ત્વાર્થ સૂત્રાદિ સ્વરૂપ દ્રવ્યાગમ-એવો જ દીપક (અર્થાત્ દ્રવ્યાનુયોગરૂપી દીપક) તે ‘આતનુતે’ વિસ્તારે છે અર્થાત્ સંપૂર્ણરૂપે પ્રરૂપે છે. કોને (પ્રરૂપે છે) ? ‘ નીવાનીવસુતત્ત્વ' જેનું લક્ષણ ઉપયોગ છે તે જીવ અને તેનાથી વિપરીત લક્ષણ જેનું છે તે અજીવ છે. તે બંને શોભન (સુંદર) – અબાધિત તત્ત્વોને-વસ્તુ સ્વરૂપને પ્રરૂપે છે. તથા ‘મુખ્યપુજ્યે’ શાતાવેદની, શુભઆયુ, શુભનામ અને શુભગોત્ર-એ પુણ્યકર્મ છે. અને તેનાથી અન્ય વિપરીત કર્મ ( અર્થાત્ અશાતાવેદની, અશુભઆયુ, અશુભનામ અને અશુભગોત્ર) અપુણ્ય ( પાપ ) કર્મ કહેવાય છે. તેમને મૂલ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી સમસ્ત વિષયો ૬. રવ્યાનુયોગ: સિદ્ધાંત: સ્વા ૨. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૨૭૩, વધુ માટે જુઓ પૃષ્ઠ ૨૮૦ થી ૨૮૬, ૨૯૩, ૨૯૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy