________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદश्रीसमन्तभद्रस्वामी रत्नानां रक्षणोपायभूतरत्नकरण्डकप्रख्यं सम्यग्दर्शनादिरत्नानां पालनोपायभूतं रत्नकरण्डकाख्यं शास्त्रं कर्तुकामो निर्विघ्नतः शास्त्रपरिसमाप्त्यादिकं फलमभिलषन्निष्टदेवताविशेषं नमस्कुर्वन्नाह
नमः श्रीवर्द्धमानाय निर्धूतकलिलात्मने।
सालोकानां त्रिलोकानां यद्धिद्या दर्पणायते।।१।। 'नमो' नमस्कारोऽस्तु। कस्मै ? श्रीवर्धमानाय ' अन्तिमतीर्थंकराय
અને અંદરથી બધી તરફથી ભદ્રરૂપ છે એવા જિનેશ્વરદેવને) [pળખ્ય] નમસ્કાર કરીને [ રત્ન ૨૩] રત્નકરંડક શ્રાવકાચારની ઉપર [નિવંધનમ] નિબંધન (ટીકા, વિવરણ) [ રોમિ] હું (શ્રી પ્રભાચંદ્રાચાર્ય) કરું છું.
રત્નોના રક્ષણના ઉપાયભૂત “રત્નકરંડક' રૂપ સમ્યગ્દર્શનાદિ રત્નોના પાલનના ઉપાયભૂત “રત્નકરંડક” નામના શાસ્ત્રની રચના કરનારા ઈચ્છક શ્રી સમન્તભદ્રસ્વામી નિર્વિધ્ર શાસ્ત્રની પરિસમાપ્તિ આદિફળની અભિલાષા રાખીને ઈષ્ટ દેવતા વિશેષને નમસ્કાર કરીને કહે છે :
(મંગલાચરણ )
શ્લોક ૧
અન્વયાર્થ - *[ નિર્દૂતવતિનાત્મને] જેમના આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પાપનો નાશ કર્યો છે અથવા જેમના આત્માએ ( હિતોપદેશ આપીને) અન્ય જીવોના જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પાપનો નાશ કર્યો છે. એવા અને [દ્ધિદ્યા] જેમની વિદ્યા (અર્થાત્ કેવળજ્ઞાન ) [સાનોનાન] અલોકાકાશ સહિત [ત્રિનોવાનામ] ત્રણે લોકના વિષયમાં [ ળાય] દર્પણની સમાન વર્તે છે, (અર્થાત્ દર્પણની જેમ તેમના કેવળજ્ઞાનમાં અલોક સહિત ત્રણે લોક-ત્રણે લોકના સમસ્ત પદાર્થો પ્રતિબિંબિત થાય છે, [તી] એવા [શ્રીવર્ધમાનાય] શ્રી વર્ધમાન સ્વામીને [ નમ:] નમસ્કાર હો.
ટીકા - નમ:'નમસ્કાર હો. કોને? “શ્રીવર્ધમાનાય” અંતીમ તીર્થંકર
* નોંધ :-
આ ગ્રંથમાં બધે [] આવું ચિહ્ન મૂળ શ્લોકના પદને સૂચવે છે, અને () આવું ચિહ્ન આગળ-પાછળની સંધિ માટે સમજવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com