________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૩
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન स्वप्रदेशोपसंहारेण तव्याप्नोत्यणुशरीरमिति।।३३।।
सव्वत्थ अत्थि जीवो ण य एक्को एक्ककाय एक्कट्ठो। अज्झवसाणविसिट्ठो चिट्ठदि मलिणो रजमलेहिं।।३४।।
सर्वत्रास्ति जीवो न चैक एककाये ऐक्यस्थः। अध्यवसानविशिष्टश्चेष्टते मलिनो रजोमलैः ।। ३४।।
__ अत्र जीवस्य देहाद्देहांतरेऽस्तित्वं, देहात्पृथग्भूतत्वं, देहांतरसंचरणकारणं चोपन्यस्तम्।
શરીરમાં સ્થિતિ પામ્યો થકો સ્વપ્રદેશોના સંકોચ વડે તે નાના શરીરમાં વ્યાપે છે.
ભાવાર્થ- ત્રણ લોક અને ત્રણ કાળના સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયે પ્રકાશવામાં સમર્થ એવા વિશુદ્ધ-દર્શનજ્ઞાનસ્વભાવવાળા ચૈતન્યચમત્કારમાત્ર શુદ્ધજીવાસ્તિકાયથી વિલક્ષણ મિથ્યાત્વરાગાદિ વિકલ્પો વડે ઉપાર્જિત જે શરીરનામકર્મ તેનાથી જનિત (અર્થાત્ તે શરીરનામકર્મનો ઉદય જેમાં નિમિત્ત છે એવા) સંકોચવિસ્તારના આધીનપણે જીવ સર્વોત્કૃષ્ટ અવગાહે પરિણમતો થકો સહસ્રયોજન પ્રમાણ મહામચ્છના શરીરમાં વ્યાપે છે, જઘન્ય અવગાહે પરિણમતો થકો ઉત્સધ ઘનાંગુલના અસંખ્યમા ભાગ જેવડા લધ્યપર્યાપ્ત સૂક્ષ્મનિગોદના શરીરમાં વ્યાપે છે અને મધ્યમ અવગાહે પરિણમતો થકો મધ્યમ શરીરોમાં વ્યાપે છે. ૩૩.
તન તન ધરે જીવ, તન મહીં ઐકયસ્થ પણ નહિ એક છે, જીવ વિવિધ અધ્યવસાયયુત, રજમલમલિન થઈને ભમે. ૩૪.
અન્વયાર્થઃ- [ નીવડ] જીવ [ સર્વત્ર] સર્વત્ર (ક્રમવર્તી સર્વ શરીરમાં) [ સ્તિ] છે [૨] અને [ 1] કોઈ એક શરીરમાં [pજ્યW:] (ક્ષીરનીરવત) એકપણે રહ્યો હોવા છતાં [વ:] તેની સાથે એક નથી; [ અધ્યવસાનવિશિષ્ટ:] અધ્યવસાયવિશિષ્ટ વર્તતો થકો [૨નોમલૈ. મતિન: ] રજમળ (કર્મમળ) વડે મલિન હોવાથી [ વેeતે] તે ભમે છે.
ટીકા:- અહીં જીવનું દેહથી દેહાંતરમાં (એક શરીરથી અન્ય શરીરમાં) અસ્તિત્વ, દેહથી પૃથપણું અને દેહાંતરમાં ગમનનું કારણ કહેલ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com