SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૪૫ કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન पगम्यमानेषु षट्सु दव्येषु जीवपुद्गलाकाशधर्माधर्माः प्रदेशप्रचयात्मकत्वात् पञ्चास्तिकायाः। न खलु कालस्तदभावादस्तिकाय इति सामर्थ्यादवसीयत इति।।२२।। सब्भावसभावाणं जीवाणं तह य पोग्गलाणं च। परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो।।२३।। सद्भावस्वभावानां जीवानां तथैव पुद्गलानां च। परिवर्तनसम्भूतः कालो नियमेन प्रज्ञप्त।। २३ ।। अत्रासितकायत्वेनानुक्तस्यापि कालस्यार्थापन्नत्वं द्योतितम्। इह हि जीवानां पुद्गलानां च सत्तास्वभावत्वादस्ति प्रतिक्षणमुत्पादव्ययध्रौव्यैकवृत्तिरूप: परिणामः। स खलु सहकारिकारणसद्भावे दृष्टः, गतिस्थित्यवगाहपरिणामवत्। છે એવાં છ દ્રવ્યોમાં જીવ, પુદ્ગલ, આકાશ, ધર્મ ને અધર્મ પ્રદેશ પ્રચયાત્મક (-પ્રદેશોના સમૂહમય) હોવાથી એ પાંચ અસ્તિકાયો છે. કાળને પ્રદેશ પ્રચયાત્મકપણાનો અભાવ હોવાથી તે ખરેખર અસ્તિકાય નથી એમ (વગર-કહ્યું પણ) સામર્થ્યથી નક્કી થાય છે. રર. સત્તાસ્વભાવી જીવ ને પુગલ તણા પરિણમનથી છે સિદ્ધિ જેની, કાળ તે ભાખ્યો નિણંદે નિયમથી ૨૩. અવયાર્થઃ- [સદ્ધાવસ્વમાવાનામ્] સત્તાસ્વભાવવાળાં [ નીવાનામ્ તથા પૂર્વ પુતાનામ્ ૨] જીવો અને પુદ્ગલોના [પરિવર્તન સમૂત:] પરિવર્તનથી સિદ્ધ થતો [ નિ:] એવો કાળ [ નિયમેન પ્રજ્ઞH:] (સર્વજ્ઞો દ્વારા) નિયમથી (નિશ્ચયથી) ઉપદેશવામાં આવ્યો છે. ટીકા- કાળ અસ્તિકાયપણે અનુક્ત (–નહિ કહેવામાં આવેલો) હોવા છતાં તેને અર્થપણું (-પદાર્થપણું ) સિદ્ધ થાય છે એમ અહીં દર્શાવ્યું છે. આ જગતમાં ખરેખર જીવોને અને પુદ્ગલોને સત્તાસ્વભાવને લીધે પ્રતિક્ષણ ઉત્પાદવ્યયધ્રૌવ્યની એકવૃત્તિરૂપ પરિણામ વર્તે છે. તે (-પરિણામ) ખરેખર સહકારી કારણના સભાવમાં જોવામાં આવે છે, ગતિ-સ્થિત-અવગાહપરિણામની માફક. (જેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy