________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
પંચાસ્તિકાય સંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદ
एवं भावमभावं भावाभावं अभावभावं च। गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो।।२१।।
एवं भावमभावं भावाभावमभावभावं च। गुणपर्ययैः सहितः संसरन् करोति जीवः ।। २१।।
जीवस्योत्पादव्ययसदुच्छेदासदुत्पादकर्तृत्वोपपत्त्युपसंहारोऽयम्।
કાળ સુધીનો અને અમુક ભવિષ્ય કાળ સુધીનો ભાગ) સંસારી છે અને બાકીનો ઉપરનો અનંત ભાગ સિદ્ધરૂપ (-સ્વાભાવિક શુદ્ધ ) છે. આ જીવના સંસારી ભાગમાંનો કેટલોક ભાગ ખુલ્લો (પ્રગટ) છે અને બાકીનો બધો સંસારી ભાગ અને આખોય સિદ્ધરૂપ ભાગ ઢંકાયેલો (અપ્રગટ) છે. આ જીવનો ખુલ્લો (પ્રગટ) ભાગ સંસારી જોઈને અજ્ઞાની જીવ “જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં સંસારીપણું હોય” એવી વ્યાતિ કલ્પી લે છે અને આવા આ ખોટા વ્યાતિજ્ઞાન દ્વારા એવું અનુમાન તારવે છે કે “અનાદિઅનંત આખો જીવ સંસારી છે. આ અનુમાન મિથ્યા છે; કારણ કે આ જીવનો ઉપરનો ભાગ (–અમુક ભવિષ્ય કાળ પછીનો બાકીનો અનંત ભાગ) સંસારીપણાના અભાવવાળો છે, સિદ્ધરૂપ છે- એમ સર્વજ્ઞપ્રણીત આગમના જ્ઞાનથી, સમ્યક અનુમાનજ્ઞાનથી અને અતીન્દ્રિય જ્ઞાનથી સ્પષ્ટ જણાય છે.
આમ અનેક પ્રકારે નક્કી થાય છે કે જીવ સંસારપર્યાય નષ્ટ કરી સિદ્ધરૂપપર્યાયે પરિણમે ત્યાં સર્વથા અસનો ઉત્પાદ થતો નથી. ૨૦.
ગુણપર્યયે સંયુકત જીવ સંસરણ કરતો એ રીતે ઉદ્ભવ, વિલય, વળી ભાવ-વિલય, અભાવ-ઉભવને કરે. ૨૧.
અવયાર્થ- [] એ રીતે [ પર્ય. સદિત ] ગુણપર્યાયો સહિત [નીd: ] જીવ [ સંસર] સંસરણ કરતો થકો [ ભાવમ્] ભાવ, [અમાવસ્] અભાવ, [માવામાવર્] ભાવાભાવ [૨] અને [ નમાવાવ ] અભાવભાવને [રોતિ] કરે છે.
ટીકાઃ- આ, જીવ ઉત્પાદ, વ્યય, સત–વિનાશ અને અસત્-ઉત્પાદનું કર્તાપણું હોવાની સિદ્ધિરૂપ ઉપસંહાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com