SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ ] પંચાસ્તિકાય સંગ્રહ [ ભગવાન શ્રીકુંદકુંદ अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स। मेलंता वि य णिच्चं सगं सभावं ण विजहंति।।७।। अन्योऽन्यं प्रविशन्ति ददन्त्यवकाशमन्योऽन्यस्य। मिलन्त्यपि च नित्यं स्वकं स्वभावं न विजहन्ति।।७।। अत्र षण्णां द्रव्याणां परस्परमत्यन्तसंकरेऽपि प्रतिनियतस्वरूपादप्रच्यवनमुक्तम्। अत एव तेषां परिणामवत्त्वेऽपि प्राग्नित्यत्वमुक्तम्। अत एव च न तेषामेकत्वापत्तिर्न च जीवकर्मणोर्व्यवहारनयादेशादेकत्वेऽपि परस्परस्वरूपोपादानमिति।।७।। सत्ता सव्वपयत्था सविस्सरुवा अणंतपज्जाया। मंगुप्पादधुवत्ता सप्पडिवक्खा हवदि ऐक्का।।८।। અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને, અન્યોન્ય મિલન, છતાં કદી છોડે ન આપસ્વભાવને. ૭. અન્વયાર્થ- (અન્યોન્ય પ્રવિત્તિ] તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, [ ૩અન્યોન્ચચ] અન્યોન્ય [ અવસ્થામ હન્તિ ] અવકાશ આપે છે. [ મિત્રન્તિ ] પરસ્પર (ક્ષીરનીરવત) મળી જાય છે. [૨ ૨] તોપણ [ નિત્ય] સદા [ સ્વરું સ્વમાનં] પોતપોતાના સ્વભાવને [ ન વિનન્તિ] છોડતાં નથી. ટીકા:- અહીં છ દ્રવ્યોને, પરસ્પર અત્યંત *સંકર હોવા છતાં તેઓ પ્રતિનિયત (પોતપોતાના નિશ્ચિત) સ્વરૂપથી શ્રુત થતાં નથી એમ કહ્યું છે. તેથી જ (પોતપોતાના સ્વભાવથી ચુત નહિ થતાં હોવાથી જ ), પરિણામવાળાં હોવા છતાં પણ, તેઓ નિત્ય છે એમ પૂર્વે (છઠ્ઠી ગાથામાં) કહ્યું હતું, અને તેથી જ તેઓ એકપણું પામતા નથી, અને જોકે જીવ તથા કર્મને વ્યવહારનયના કથનથી એકપણું (કહેવામાં આવે ) છે તોપણ તેઓ (જીવ તથા કર્મ) એકબીજાના સ્વરૂપને ગ્રહતાં નથી. ૭. સર્વાર્થપ્રાસ, સવિશ્વરૂપ, અનંતપર્યયવંત છે, સત્તા જનમ-લય-ધ્રૌવ્યમય છે, એક છે, સવિપક્ષ છે. ૮. * સંકર મિલન; મેળાપ; (અન્યોન્ય-અવગાહરૂ૫) મિશ્રિતપણું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy