________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो । भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ।। १४८ ।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
योगनिमित्तं ग्रहणं योगो मनोवचनकायसंभूतः । भावनिमित्तो बन्धो भावो रतिरागद्वेषमोहयुतः ।। १४८ ।।
बहिरङ्गान्तरङ्गबन्धकारणाख्यानमेतत्।
ग्रहणं हि कर्मपुद्गलानां जीवप्रदेशवर्तिकर्मस्कन्धानुप्रवेशः । तत् खलु योगनिमित्तम्। योगो वाङ्मनःकायकर्मवर्गणालम्बन आत्मप्रदेशपरिस्पन्दः । बन्धस्तु कर्मपुद्गलानां विशिष्टशक्तिपरिणामेनावस्थानम् । स पुनर्जीवभावनिमित्तः । जीवभावः पुना रतिरागद्वेषमोहयुतः, मोहनीयविपाकसंपादितविकार इत्यर्थः । तदत्र
છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે; છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮.
[ ૨૦૫
અન્વયાર્થ:- [ યોનિમિત્તે પ્રહળવ્] ગ્રહણનું (-કર્મગ્રહણનું નિમિત્ત યોગ છે; (યોT: મનોવશ્વનાયસંમૂત: ] યોગ મનવચનકાયનિત ( આત્મપ્રદેશપરિસ્કંદ ) છે. [ ભાવનિમિત્ત: વન્ધ: ] બંધનું નિમિત્ત ભાવ છે; [માવ: રતિરા દ્વેષમોહયુત: ] ભાવ રતિરાગદ્વેષમોથી યુક્ત (આત્મપરિણામ ) છે.
ટીકા:- આ, બંધના બહિરંગ કારણ અને અંતરંગ કારણનું કથન છે.
ગ્રહણ એટલે કર્મપુદ્દગલોનો જીવપ્રદેશવર્તી (-જીવના પ્રદેશોની સાથે એક ક્ષેત્ર રહેલા ) કર્મસ્કંધોમાં પ્રવેશ; તેનું નિમિત્ત યોગ છે. યોગ એટલે વચનવર્ગણા, મનોવર્ગણા, કાયવર્ગણા અને કર્મવર્ગણાનું જેમાં આલંબન હોય છે એવો આત્મપ્રદેશોનો પરિસ્કંદ (અર્થાત્ જીવના પ્રદેશોનું કંપન.
બંધ એટલે કર્મપુદ્દગલોનું વિશિષ્ટ શક્તિરૂપ પરિણામ સહિત સ્થિત રહેવું તે ( અર્થાત્ કર્મપુદ્દગલોનું અમુક અનુભાગરૂપ શક્તિ સહિત અમુક કાળ સુધી ટકવું તે ); તેનું નિમિત્ત જીવભાવ છે. જીવભાવ તિરાગદ્વેષમોયુક્ત (પરિણામ ) છે અર્થાત્ મોહનીયના વિપાકથી ઉત્પન્ન થતો વિકાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com