SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૦૨ ] પંચાસ્તિકાયસંગ્રહ निष्क्रियचैतन्यरूपस्वरूपविश्रान्तस्य वाङ्मनःकायानभावयतः निवेशयति, तदास्य स्वकर्मस्व-व्यापारयतः सकलशुभाशुभकर्मेन्धनदहनसमर्थत्वात् अग्निकल्पं परमपुरुषार्थसिद्ध्य पायभूतं ध्यानं जायते इति । तथा चोक्तम्- 'अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहइ इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वुदिं जंति ' ' ।। " अंतो णत्थि सुईणं कालो थोओ वयं च दुम्मेहा। तण्णवरि सिक्खियव्वं जं जरमरणं खयं कुणई''।। १४६।। '' છે, ત્યારે તે યોગીને- કે જે પોતાના નિષ્ક્રિય ચૈતન્યરૂપ સ્વરૂપમાં વિશ્રાંત છે, વચન-મનકાયાને ભાવતો નથી અને સ્વકર્મોમાં વ્યાપાર કરતો નથી તેને- સકળ શુભાશુભ કર્મરૂપ બંધનને બાળવામાં સમર્થ હોવાથી અગ્નિસમાન એવું, પરમપુરુષાર્થસિદ્ધિના ઉપાયભૂત ધ્યાન પ્રગટે છે. વળી કહ્યું છે કે [ ભગવાનશ્રીકુંદકુંદ अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहइ इंदतं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वृर्दि जंति।। " 'अंतो णत्थि सुईणं कालो थोओ वयं च दुम्मेहा । तण्णवरि सिक्खियव्वं जं जरमरणं खयं कुणइ ।। = * [અર્થ:- હમણાં પણ ત્રિરત્નશુદ્ધ જીવો (- આ કાળે પણ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રરૂપ ત્રણ રત્નોથી શુદ્ધ એવા મુનિઓ ) આત્માનું ધ્યાન કરીને ઇંદ્રપણું તથા લૌકાંતિક-દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને (મનુષ્યભવ પામી ) નિર્વાણને પ્રાપ્ત કરે છે. ૧. ભાવવું ચિંતવવું; ધ્યાવું; અનુભવવું. ૨. વ્યાપાર = પ્રવૃતિ [ સ્વરૂપવિશ્રાંત યોગીને પોતાનાં પૂર્વોપાર્જિત કર્મોમાં પ્રવર્તન નથી, કારણ કે તે મોહનીયકર્મના વિપાકને પોતાથી ભિન્ન-અચેતન-જાણે છે તેમ જ તે કર્મવિપાકને અનુરૂપ પરિણમનથી તેણે ઉપયોગને પાછો વાળ્યો છે.] = ૩. પુરુષાર્થ પુરુષનો અર્થ; પુરુષનું પ્રયોજન; આત્માનું પ્રયોજન; આત્મપ્રયોજન. [૫રમપુરુષાર્થ અર્થાત્ આત્માનું પરમ પ્રયોજન મોક્ષ છે અને તે મોક્ષ ધ્યાનથી સધાય છે, માટે પરમપુરુષાર્થની ( –મોક્ષની ) સિદ્ધિનો ઉપાય ધ્યાન છે.] * આ બે ઉદ્ધૃત ગાથાઓમાંની પહેલી ગાથા શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત મોક્ષપ્રાકૃતની છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy