________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદअथ निर्जरापदार्थव्याख्यानम्।
संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं। कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं।। १४४।।
संवरयोगाभ्यां युक्तस्तपोभिर्यश्चेष्टते बहुविधैः।
कर्मणां निर्जरणं बहुकानां करोति स नियतम्।। १४४।। निर्जरास्वरूपाख्यानमेतत्।
शुभाशुभपरिणामनिरोध: संवरः, शुद्धोपयोगो योगः। ताभ्यां युक्तस्तपोभिरनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशादिभेदाबहिरङ्गैः प्रायश्चित्तविनयवैयावृत्त्य-स्वाध्यायव्युत्सर्गध्यानभेदादन्तरङ्गश्च बहुविधैर्यश्चेष्टते स खलु
હવે નિર્જરા પદાર્થનું વ્યાખ્યાન છે.
જે યોગ-સંવરયુક્ત જીવ બહુવિધ તપો સહ પરિણમે,
તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪૪. અન્વયાર્થઃ- [ સંવરયો Tખ્યામ્ યુp:] સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત એવો [૪:] જે જીવ [ વવિઘે: તપોમ: વેeતે] બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, [+:] તે [ નિયત] નિયમથી [ વદુવાના કર્મમ ] ઘણાં કર્મોની [ નિર્નરમાં કરોતિ ] નિર્જરા કરે છે.
ટીકાઃ- આ, નિર્જરાના સ્વરૂપનું કથન છે.
સંવર એટલે શુભાશુભ પરિણામનો નિરોધ, અને યોગ એટલે શુદ્ધોપયોગ; તેમનાથી (સંવર અને યોગથી) યુક્ત એવો જે (પુરુષ), અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયકલેશાદિ ભેદોવાળાં બહિરંગ તપો સહિત તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃન્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એવા ભેદોવાળાં અંતરંગ તપો સહિત-એમ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે,
છે, યોગનો નિરોધ નહિ. (અહીં એ ખ્યાલમાં રાખવાયોગ્ય છે કે દ્રવ્યસંવરનું ઉપાદાનકારણનિશ્ચયકારણ તો પુદ્ગલ પોતે જ છે.)] ૧. જે જીવને સહજશુદ્ધસ્વરૂપના પ્રતાપનરૂપ નિશ્ચય-તપ હોય તે જીવના, હઠ વિના વર્તતા
અનશનાદિસંબંધી ભાવોને તપ કહેવામાં આવે છે. તેમાં વર્તતો શુદ્ધિરૂપ અંશ તે નિશ્ચય-તપ છે.
અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com