________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
रागो जस्स पसत्थो अणुकंपासंसिदो य परिणामो । चित्तम्हि णत्थि कलुषं पुण्णं जीवस्स आसवदि ।। १३५ ।।
પંચાસ્તિકાયસંગ્રહ
रागो यस्य प्रशस्तोऽनुकम्पासंश्रितश्च परिणामः । चित्ते नास्ति कालुष्यं पुण्यं जीवस्यास्रवति । । १३५ ।।
पुण्यास्रवस्वरूपाख्यानमेतत् ।
प्रशस्तरागोऽनुकम्पापरिणतिः
चित्तस्याकलुषत्वञ्चेति ત્રય:
शुभा
ભાવા:
द्रव्यपुण्यास्रवस्य निमित्तमात्रत्वेन कारणभुतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भावपुण्यास्रवः। तन्निमित्तः शुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यपुण्यास्रव इति ।। १३५ ।।
છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપાસહિત પરિણામ છે, મનમાં નહીં કાલુષ્ય છે, ત્યાં પુણ્ય-આસવ હોય છે. ૧૩૫.
અન્વયાર્થ:- [ યસ્ય] જે જીવને [પ્રશસ્ત: રાTM: ] પ્રશસ્ત રાગ છે, [ અનુજમ્પાસંશ્રિત: પરિણામ: ] અનુકંપાયુક્ત પરિણામ છે [7] અને [વિત્તે ાનુષ્ય ન અસ્તિ] ચિત્તમાં કલુષતાનો અભાવ છે, [ નીવચ ] તે જીવને [ પુણ્યમ્ આસ્રવતિ] પુણ્ય આસ્રવે છે.
ટીકા:- આ, પુણ્યાસવના સ્વરૂપનું કથન છે.
પ્રશસ્ત રાગ, અનુકંપાપરિણતિ અને ચિત્તની અકલુષતા-એ ત્રણ શુભ ભાવો દ્રવ્યપુણ્યાસવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસવ ’ના પ્રસંગને *અનુસરીને (– અનુલક્ષીને) તે શુભ ભાવો ભાવપુણ્યાસ્રવ છે અને તે (શુભ ભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્દગલોના શુભકર્મપરિણામ (-શુભકર્મરૂપ પરિણામ ) તે દ્રવ્યપુણ્યાસવ છે.
૧૩૫.
* શાતાવેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપુણ્યાસવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના પ્રશસ્ત-રાગાદિ શુભ ભાવો નિમિત્તકા૨ણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસવ' પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ ભાવોને પણ ‘ભાવપુણ્યાસવ’ એવું નામ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com