SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ ] પંચાસ્તિકાયસંગ્રહું [ ભગવાનશ્રી કુંદકુંદ संस्थानानि संघाताः वर्णरसस्पर्शगंधशब्दाश्च। पुद्गलद्रव्यप्रभवा भवन्ति गुणाः पर्यायाश्च बहवः ।। १२६ ।। अरसमरूपमगंधमव्यक्तं चेतनागुणमशब्दम्। जानीह्यलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम्।।१२७।। जीवपुद्गलयोः संयोगेऽपि भेदनिबंधनस्वरूपाख्यानमेतत्। यत्खलु शरीरशरीरिसंयोगे स्पर्शरसगंधवर्णगुणत्वात्सशब्दत्वात्संस्थानसङ्घातादिपर्याय-परिणतत्वाच्च इन्द्रियग्रहणयोग्यं, तत्पुद्गलद्रव्यम्। यत्पुनरस्पर्शरसगंधवर्णगुणत्वादशब्दत्वादनिर्दिष्टसंस्थानत्वादव्यक्तत्वादिपर्यायैः परिणतत्वाच नेन्द्रियग्रहणयोग्यं, तचेतना અન્વયાર્થઃ- [ સંસ્થાનાનિ] (સમચતુરગ્નાદિ) સંસ્થાનો, [ સંધાતા:] (ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાતો, [વરસમ્પર્શTધશબ્દા: ] વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ-[ વાવ: TUT: પર્યાયા: ૨] એમ જે બહુ ગુણો અને પર્યાયો છે, [ પુત્રદ્રવ્યામવ: મવત્તિ] તે પુદગલદ્રવ્યનિષ્પન્ન છે. [અરરસન્ અપમ્ અધમૂ ] જે અરસ, અરૂપ તથા અગંધ છે, [ અવ્યક્ટ્રમ્ | અવ્યક્ત છે, [ શબ્દ ] અશબ્દ છે, [ નિર્વિરસંક્શનમ્ ] અનિર્દિષ્ટસંસ્થાન છે (અર્થાત્ જેનું કોઈ સંસ્થાન કહ્યું નથી એવો છે), [વેતના ] ચેતનાગુણવાળો છે અને [ સિદણમ્ ] ઇંદ્રિયો વડે અગ્રાહ્ય છે, [ નીવં નાનીદિ] તે જીવ જાણો. ટીકાઃ- જીવ-પુગલના સંયોગમાં પણ, તેમના ભેદના કારણભૂત સ્વરૂપનું આ કથન છે (અર્થાત્ જીવ અને પુગલના સંયોગમાં પણ, જે વડ તેમનો ભેદ જાણી શકાય છે એવા તેમના ભિન્નભિન્ન સ્વરૂપનું આ કથન છે ). શરીર અને શરીરના સંયોગમાં, (૧) જે ખરેખર સ્પર્શ-રસ-ગંધ-વર્ણ. ગુણવાળું હોવાને લીધે, સશબ્દ હોવાને લીધે તથા સંસ્થાન-સંઘાતાદિ પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઇંદ્રિયગ્રહણયોગ્ય છે, તે પુદ્ગલદ્રવ્ય છે; અને (૨) જે સ્પર્શ-રસ-ગંધ-વર્ણગુણ વિનાનું હોવાને લીધે, અશબ્દ હોવાને લીધે, અનિર્દિષ્ટસંસ્થાન હોવાને લીધે તથા અવ્યક્તવાદિ પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઇંદ્રિયગ્રહણયોગ્ય ૧. શરીરી = દેહી; શરીરવાળો (અર્થાત્ આત્મા). ૨. અવ્યક્તત્વાદિ = અવ્યક્તત્વ વગેરે; અપ્રકટત્વ વગેરે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy