SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૭૦ ] [ ભગવાનશ્રીકુંદકુંદ ततस्तदुचितमेव गत्यंतरमायुरंतरंच ते प्राप्नुवन्ति । एवं क्षीणाक्षीणाभ्यामपि पुनः पुनर्नवीभूताभ्यां गतिनामायुःकर्मभ्यामनात्मस्वभावभूताभ्यामपि संसरंत्यात्मानमचेतयमाना जीवा इति ।। ११९।। चिरमनुगम्यमानाः પંચાસ્તિકાયસંગ્રહ एदे जीवणिकाया देहप्पविचारमस्सिदा भणिदा । देहविहूणा सिद्धा भव्वा संसारिणो अभव्वा य ।। १२० ।। एते जीवनिकाया देहप्रवीचारमाश्रिताः भणिताः । વેહવિજ્ઞીના: સિદ્ધા: મવ્યા: સંસારિોમવ્યાÆ।।૨૦।। ગતિનામકર્મ અને અન્ય આયુષકર્મનું કારણ થાય છે), તેથી તેને ઉચિત જ અન્ય ગતિ અને અન્ય આયુષ તેઓ પ્રાપ્ત કરે છે. આ રીતે *ક્ષીણ-અક્ષીણપણાને પ્રાપ્ત છતાં ફરીફરીને નવીન ઉત્પન્ન થતાં એવાં ગતિનામકર્મ અને આયુષકર્મ (પ્રવાહરૂપે )–જોકે તેઓ અનાત્મસ્વભાવભૂત છે તોપણચિરકાળ ( જીવોની) સાથે સાથે રહેતાં હોવાથી, આત્માને નહિ ચેતનારા જીવો સંસરણ કરે છે (અર્થાત્ આત્માને નહિ અનુભવનારા જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે). ભાવાર્થ:- જીવોને દેવત્વાદિની પ્રાપ્તિમાં પૌદ્ગલિક કર્મ નિમિત્તભૂત છે તેથી દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી. [વળી, દેવ મરીને દેવ જ થયા કરે અને મનુષ્ય મરીને મનુષ્ય જ થયા કરે-એ માન્યતાનો પણ અહીં નિષેધ થયો. જીવોને પોતાની લેશ્યાને યોગ્ય જ ગતિનામકર્મ અને આયુષકર્મ બંધાય છે અને તેથી તેને યોગ્ય જ અન્ય ગતિઆયુષ પ્રાપ્ત થાય છે. ] ૧૧૯. આ ઉક્ત જીવનિકાય સર્વે દેહસહિત કહેલ છે, ને દેહવિરહિત સિદ્ધ છે; સંસારી ભવ્ય-અભવ્ય છે. ૧૨૦. અન્વયાર્થ: [ તે जीवनिकायाः ] આ (પૂર્વોક્ત ) જીવનિકાયો [ વેઠપ્રવીવારમાશ્રિતા: ] દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત [ મળિતા: ] કહેવામાં આવ્યા છે; [ વેહવિજ્ઞીના: સિદ્ધા: ] દેહરહિત એવા સિદ્ધો છે. [ સંસારિ: ] સંસારીઓ * પહેલાંનાં કર્મ ક્ષીણ થાય છે અને પછીનાં અક્ષીણપણે વર્તે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy