________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
इन्द्रियभेदेनोक्तानां जीवानां चतुर्गतिसंबंधत्वेनोपसंहारोऽयम्।
देवगतिनाम्नो देवायुषश्चोदयाद्देवाः, ते च भवनवासिव्यंतरज्योतिष्कवैमानिकनिकायभेदाचतुर्धा। मनुष्यगतिनाम्नो मनुष्यायुषश्च उदयान्मनुष्याः। ते कर्मभोगभूमिजभेदात् द्वेधा। तिर्यग्गतिनाम्नस्तिर्यगायुषश्च
उदयात्तिर्यञ्चः।
ते पृथिवीशम्बूकयूकोदंशजलचरोरगपक्षिपरिसर्प-चतुष्पदादिभेदादनेकधा। नरकगतिनाम्नो नरकायुषश्च उदयान्नारकाः।
ते
रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभाभूमिजभेदात्सप्तधा। तत्र देवमनुष्यनारकाः पंचेन्द्रिया एव। तिर्यंचस्तु જિત્વેન્દ્રિય,
મૂનિના:] મનુષ્યો કર્મભૂમિ અને ભોગભૂમિજ એમ બે પ્રકારના છે, [ તિર્યગ્ન: વહુBIRT:] તિર્યંચો ઘણા પ્રકારનાં છે [પુન:] અને [નારા: પૃથિવીમે તા:] નારકોના ભેદ તેમની પૃથ્વીઓના ભેદ જેટલા છે.
ટીકાઃ- આ, ઇંદ્રિયોના ભેદની અપેક્ષાએ કહેવામાં આવેલા જીવોનો ચતુર્ગતિસંબંધ દર્શાવતાં ઉપસંહાર છે (અર્થાત્ અહીં એકંદ્રિય-દ્વઢિયાદિરૂપ જીવભેદોનો ચાર ગતિ સાથે સંબંધ દર્શાવીને તે જીવભેદોનો ઉપસંહાર કરવામાં આવ્યો છે).
દેવગતિનામ અને દેવાયુના ઉદયથી (અર્થાત્ દેવગતિનામકર્મ અને દેવાયુકર્મના ઉદયના નિમિત્તથી) દેવો હોય છે; તેઓ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એવા 'નિકાયભેદોને લીધે ચાર પ્રકારના છે. મનુષ્યગતિનામ અને મનુષ્યાયુના ઉદયથી મનુષ્યો હોય છે; તેઓ કર્મભૂમિજ અને ભોગભૂમિજ એવા ભેદોને લીધે બે પ્રકારના છે. તિર્યંચગતિનામ અને તિર્યંચાયુના ઉદયથી તિર્યંચો હોય છે, તેઓ પૃથ્વી, શંબૂક, જૂ, ડાંસ, જળચર, ઉરગ, પક્ષી, પરિસર્પ, ચતુષ્પાદ (ચોપગાં) ઇત્યાદિ ભેદોને લીધે અનેક પ્રકારનાં છે. નરકગતિનામ અને નરકાયુના ઉદયથી નારકો હોય છે, તેઓ 'રત્નપ્રભાભૂમિજ, શર્કરા પ્રભાભૂમિ, વાલુકાપ્રભાભૂમિખ, પંકપ્રભાભૂમિજ, ધૂમપ્રભાભૂમિજ, તમઃપ્રભાભૂમિ અને મહતમ પ્રભાભૂમિજ એવા ભેદોને લીધે સાત પ્રકારના છે.
તેમાં, દેવો, મનુષ્યો અને નારકો પંચંદ્રિય જ હોય છે. તિર્યંચો તો કેટલાંક
૧. નિકાય = સમૂર્વ ૨. રત્નપ્રભાભૂમિજ = રત્નપ્રભા નામની ભૂમિમાં (–પ્રથમ નરકમાં) ઉત્પન્ન થયેલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com