________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
___ अंडांतीनानां, गर्भस्थानां, मूर्छितानां च बुद्धिपूर्वकव्यापारादर्शनेऽपि येन प्रकारेण जीवत्वं निश्चीयते, तेन प्रकारेणैकेन्द्रियाणामपि, उभयेषामपि बुद्धिपूर्वकव्यापारादर्शनस्य સમાન-સ્વાલિતિા રૂપો
संबुक्कमादुवाहा संखा सिप्पी अपादगा य किमी। जाणंति रसं फासं जे ते बेइंदिया जीवा।। ११४ ।।
शंबूकमातृवाहाः शङ्खाः शुक्तयोऽपादकाः च कृमयः।
जानन्ति रसं स्पर्शं ये ते द्वीन्द्रियाः जीवाः ।। ११४ ।। द्वीन्द्रियप्रकारसूचनेयम्।
ઇંડાની અંદર રહેલાં, ગર્ભમાં રહેલાં અને મૂછ પામેલાં (પ્રાણીઓ)ના જીવત્વનો, તેમને બુદ્ધિપૂર્વક વ્યાપાર નહિ જોવામાં આવતો હોવા છતાં, જે પ્રકારે નિશ્ચય કરાય છે, તે પ્રકારે એકેંદ્રિયોના જીવત્વનો પણ નિશ્ચય કરાય છે, કારણ કે બંનેમાં બુદ્ધિપૂર્વક વ્યાપારનું *અદર્શન સમાન છે.
ભાવાર્થ:- જેમ ગર્ભસ્થાદિ પ્રાણીઓમાં, ઈહાપૂર્વક વ્યવહારનો અભાવ હોવા છતાં, જીવત છે જ, તેમ એકંદ્રિયોમાં પણ, ઈહાપૂર્વક વ્યવહારનો અભાવ હોવા છતાં, જીવત્વ છે જ એમ આગમ, અનુમાન ઇત્યાદિથી નક્કી કરી શકાય છે.
અહીં એમ તાત્પર્ય ગ્રહવું કે-જીવ પરમાર્થ સ્વાધીન અનંત જ્ઞાન અને સૌખ્ય સહિત હોવા છતાં અજ્ઞાન વડે પરાધીન ઇન્દ્રિયસુખમાં આસક્ત થઈને જે કર્મ બાંધે છે તેના નિમિત્તે પોતાને એકંદ્રિય અને દુઃખી કરે છે. ૧૧૩.
શબૂક, છીપો, માતૃવાહો, શંખ, કૃમિ પગ-વગરના -જે જાણતા રસસ્પર્શને, તે જીવ દ્વીદ્રિય જાણવા. ૧૧૪.
અન્વયાર્થ- [ સંવૂવમાતૃવા€T: ] શબૂક, માતૃવાહ, [ શર્રી: ] શંખ, [શુpય: ] છીપ [ ] અને [પાવ: મય:] પગ વગરના કૃમિ[] કે જેઓ [ સાં સ્પર્શ] રસ અને સ્પર્શને [ નાનન્તિ] જાણે છે [તે] તેઓ[ફ્લીન્દ્રિયા: નીવાડ] હદ્રિય જીવો છે.
ટીકા- આ, ઢીદ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
* અદર્શન = નહિ જોવામાં આવવું તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com