SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન ૧૬૧ पुढवी य उदगमगणी वाउ वणप्फदि जीवसंसिदा काया। देंति खलु मोहबहुलं फासं बहुगा वि ते तेसिं।। ११०।। पृथिवी चोदकमग्निर्वायुर्वनस्पतिः जीवसंश्रिताः कायाः। ददति खलु मोहबहुलं स्पर्श बहुका अपि ते तेषाम्।।११०।। पृथिवीकायिकादिपञ्चभेदोद्देशोऽयम्। પૃથિવીવાય, અપાય, તેન:વાયા:, વાયુવેTયા:, વનસ્પતિયા: ફત્યેતે પુરતपरिणामा बंधवशाज्जीवानुसंश्रिताः, अवांतरजातिभेदाबहुका अपि स्पर्शनेन्द्रियावरणक्षयोपशम-भाजां जीवानां बहिरङ्गस्पर्शनेन्द्रियनिर्वृत्तिभूताः कर्मफलचेतनाप्रधान ભૂ-જલ-અનલ-વાયુ-વનસ્પતિકાય જીવસહિત છે; બહુ કાય તે અતિમોહસંયુત સ્પર્શ આપે જીવને. ૧૧૦. અન્વયાર્થ:- [ પૃથિવી ] પૃથ્વીકાય, [૩૬મ્] અકાય, [ન: ] અગ્નિકાય, [ વાયુ: ] વાયુકાય [૨] અને [વનસ્પતિ:] વનસ્પતિકાય-[વાયા:] એ કાયો [ નીવસંશ્રિતા:] જીવસહિત છે. [વ૬T: મપિ તે] (અવાંતર જાતિઓની અપેક્ષાએ) તેમની ઘણી સંખ્યા હોવા છતાં તેઓ બધીયે [ તેષામ] તેમાં રહેલા જીવોને [7] ખરેખર [ મોદવ૬ ] પુષ્કળ મોહથી સંયુક્ત [ સ્પર્શ રતિ] સ્પર્શ આપે છે (અર્થાત્ સ્પર્શજ્ઞાનમાં નિમિત્ત થાય છે). ટીકા - આ, (સંસારી જીવોના ભેદોમાંથી) પૃથ્વીકાયિક વગેરે પાંચ ભેદોનું કથન છે. “પૃથ્વીકાય, અકાય, તેજ:કાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા આ પુદ્ગલપરિણામો બંધવશાત્ (બંધને લીધે) જીવસહિત છે. અવાંતર જાતિરૂપ ભેદો પાડતાં તેઓ ઘણા હોવા છતાં તે બધાય (પુદ્ગલપરિણામો), સ્પર્શનેંદ્રિયાવરણના ક્ષયોપશમવાળા જીવોને બહિરંગ સ્પર્શનેંદ્રિયની રચનાભૂત વર્તતા થકા, ૧. કાય = શરીર. (પૃથ્વીકાય વગેરે કાયો પુદ્ગલપરિણામો છે; તેમનો જીવ સાથે બંધ હોવાને લીધે તેઓ જીવસહિત હોય છે.) ૨. અવાંતર જાતિ = પેટા-જાતિ. (પૃથ્વીકાય, અપકાય, તેજ:કાય અને વાયુકાય-એ ચારમાંના દરેકના સાત લાખ પેટા-જાતિરૂપ ભેદો છે; વનસ્પતિકાયના દસ લાખ ભેદો છે.). Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy