SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૧૪૭ नुपपत्त्येति। तत्र क्षणभङ्गी व्यवहारकालः सूक्ष्मपर्यायस्य तावन्मात्रत्वात्, नित्यो निश्चयकालः खगुणपर्यायाधारद्रव्यत्वेन सर्वदैवाविनश्वरत्वादिति।। १०० ।। कालो त्तिय ववदेसो सब्भावपरुवगो हवदि णिच्चो । उप्पण्णप्पद्धंसी अवरो વી ંતરકાડ્।। ૬૦ || काल इति च व्यपदेश: सद्भावप्ररूपको भवति नित्यः । उत्पन्नप्रध्वंस्यपरो ની તરસ્થાયી।। ?? || नित्यक्षणिकत्वेन कालविभागख्यापनमेतत्। यो हि द्रव्यविशेष: ' अयं काल:, अयं काल:' इति सदा व्यपदिश्यते स खलु स्वस्य सद्भावमावेदयन् भवति नित्यः । यस्तु पुनरुत्पन्नमात्र एव प्रध्वंस्यते પરિણામ બીજી રીતે નહિ બની શકતા હોવાથી) નક્કી થાય છે. ત્યાં, વ્યવહારકાળ *ક્ષણભંગી છે, કારણ કે સૂક્ષ્મ પર્યાય એવડો જ માત્ર (-ક્ષણમાત્ર જેવડો જ, સમયમાત્ર જેવડો જ) છે; નિશ્ચયકાળ નિત્ય છે, કારણ કે તે પોતાના ગુણ-પર્યાયોના આધારભૂત દ્રવ્યપણે સદાય અવિનાશી તે. ૧૦૦. છે ‘ કાળ ’ સંજ્ઞા સત્પ્રરૂપક તેથી કાળ સુનિત્ય છે; ઉત્પન્નધ્વંસી અન્ય જે તે દીર્ઘસ્થાયી પણ ઠરે. ૧૦૧. અન્વયાર્થ:- [ાત: કૃતિ 7 વ્યવવેશ: ] ‘ કાળ ’ એવો વ્યપદેશ [સદ્ભાવપ્રપ: ] સદ્દભાવનો પ્રરૂપક છે તેથી [નિત્ય: મવતિ] કાળ (નિશ્ચયકાળ) નિત્ય છે. [ ઉત્પન્નધ્વંસી અપર: ] ઉત્પન્નધ્વંસી એવો જે બીજો કાળ (અર્થાત્ ઉત્પન્ન થતાં વેંત જ નષ્ટ થનારો જે વ્યવહારકાળ ) તે [ વીર્માંતરસ્થાયી ] ( ક્ષણિક હોવા છતાં પ્રવાહઅપેક્ષાએ ) દીર્ધ સ્થિતિનો પણ ( કહેવાય ) છે. ટીકા:- કાળના ‘નિત્ય ’ અને ‘ ક્ષણિક’ એવા બે વિભાગનું આ કથન છે. આ કાળ છે, આ કાળ છે' એમ કરીને જે દ્રવ્યવિશેષનો સદા વ્યપદેશ (નિર્દેશ, કથન ) કરવામાં આવે છે, તે (વ્યવિશેષ અર્થાત્ નિશ્ચયકાળરૂપ ખાસ દ્રવ્ય ) ખરેખર પોતાના સદ્દભાવને જાહેર કરતું થકું નિત્ય છે; અને જે ઉત્પન્ન થતાં * ક્ષણભંગી=ક્ષણે ક્ષણે નાશ પામનારો; પ્રતિસમય જેનો ધ્વંસ થાય છે એવો; ક્ષણભંગુર; ક્ષણિક. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy