SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૧૦૯ नत्वात् केवल एव जीवः कर्मफलभूतानां कथंचिदात्मनः सुखदुःखपरिणामानां कथंचिदिष्टानिष्टविषयाणां भोक्ता प्रसिद्ध इति ।। ६८ ।। एव कत्ता भोत्ता होजं अप्पा सगेहिं कम्मेहिं । हिडदि पारमपारं संसारं मोहसंछण्णो ।। ६९ ।। एंव कर्ता भोक्ता भवन्नात्मा स्वकैः कर्मभिः । હિંતે પામપાર સંસાર મોસંછન્ન:।। ।। कर्मसंयुक्तत्वमुखेन प्रभुत्वगुणव्याख्यानमेतत्। प्रकटितप्रभुत्वशक्तिः एवमयमात्मा कर्मभिर्गृहीतकर्तृत्वभोक्तृत्वाधिकारोऽनादिमोहा-वच्छन्नत्वादुपजातविपरीताभिनिवेशः प्रत्यस्तमितसम्यग्ज्ञानज्योतिः सांतमनंतं ચેતનપણાને લીધે કેવળ જીવ જ કર્મફળનો કથંચિત્ આત્માના સુખદુઃખપરિણામોનો અને કથંચિત્ ઈટાનિષ્ટ વિષયોનો-ભોક્તા પ્રસિદ્ધ છે. ૬૮. કર્તા અને ભોક્તા થતો એ રીત નિજ કર્મો વડે જીવ મોહથી આચ્છન્ન સાંત અનંત સંસારે ભમે. ૬૯. સ્વò: અન્વયાર્થ:- [i] એ રીતે [સ્વò: ર્મમ: ] પોતાનાં કર્મોથી [ર્તા મોત્તા ભવન્] કર્તા-ભોક્તા થતો [ આત્મા] આત્મા [ મોહસંછન્ન: ] મોહાચ્છાદિત વર્તતો થકો [પારમ્ અપાર સંસાર] સાંત અથવા અનંત સંસારમાં [ હિંડતે ] પરિભ્રમણ કરે છે. ટીકા:- આ, કર્મસંયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વગુણનું વ્યાખ્યાન છે. એ રીતે પ્રગટ પ્રભુત્વશક્તિને લીધે જેણે પોતાનાં કર્મો વડે (નિશ્ચયથી ભાવકર્મો અને વ્યવહા૨થી દ્રવ્યકર્મો વડે) કર્તૃત્વ અને ભોકતૃત્વનો અધિકાર ગ્રહણ કર્યો છે એવા આ આત્માને, અનાદિ મોહાચ્છાદિતપણાને લીધે વિપરીત *અભિનિવેશ ઊપજ્યો હોવાથી સમ્યજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ ગઈ છે, તેથી તે સાંત અથવા અનંત * અભિનિવેશ =અભિપ્રાય; આગ્રહ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy