________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सातत्त्व-प्रशान
પ૯
अथात्मज्ञानयोः कर्तृकरणताकृतं भेदमपनुदति
जो जाणदि सो णाणं ण हवदि णाणेण जाणगो आदा। णाणं परिणमदि सयं अट्ठा णाणट्ठिया सव्वे ।।३५।।
यो जानाति स ज्ञानं न भवति ज्ञानेन ज्ञायक आत्मा।
ज्ञानं परिणमते स्वयमा ज्ञानस्थिताः सर्वे।। ३५।। अपृथग्भूतकर्तृकरणत्वशक्तिपारमैश्वर्ययोगित्वादात्मनो य एव स्वयमेव जानाति स एव ज्ञानमन्तीनसाधकतमोष्णत्वशक्ते: स्वतंत्रस्य जातवेदसो दहनक्रियाप्रसिद्धरुष्ण
जो जाणदि सो णाणं यः कर्ता जानाति स ज्ञानं भवतीति। तथा हि-यथा संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि सति पश्चादभेदनयेन दहनक्रियासमर्थोष्णगुणेन परिणतोऽग्निरप्युष्णो भण्यते, तथार्थक्रियापरिच्छित्तिसमर्थज्ञानगुणेन परिणत आत्मापि ज्ञानं भण्यते। तथा चोक्तम्'जानातीति ज्ञानमात्मा'। ण हवदि णाणेण जाणगो आदा सर्वथैव भिन्नज्ञानेनात्मा ज्ञायको न भवतीति। अथ मतम्-यथा भिन्न
હવે આત્મા અને જ્ઞાનનો કર્તુત્વ-કરણત્વકૃત ભેદ દૂર કરે છે (અર્થાત પરમાર્થે અભેદ આત્મામાં, “આત્મા જાણનક્રિયાનો કર્તા છે અને જ્ઞાન કરણ છે” એમ વ્યવહારે ભેદ પાડવામાં આવે છે, તોપણ આત્મા ને જ્ઞાન જુદાં નહિ હોવાથી અભેદનયથી “આત્મા જ જ્ઞાન છે' એમ સમજાવે
જે જાણતો તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને;
પોતે પ્રણમતો જ્ઞાનરૂપ, ને જ્ઞાનસ્થિત સૌ અર્થ છે. ૩૫. सन्वयार्थ:- [यः जानाति ] ४ [ सः ज्ञानं] ते शान छ (अर्थात ४ ॥45 ते ४ान छ), [ ज्ञानेन ] ॥न 43 [आत्मा] आत्मा [ ज्ञायकः भवति ] ॥ छ [न] ओम नथी. [ स्वयं] पोते ४ [ज्ञानं परिणमते] शान३५ परिमे छ [ सर्वे अर्थाः] भने सर्व पार्थो [ज्ञानस्थिताः ] शानस्थित छे.
ટીકાઃ- આત્મા અમૃથભૂત કર્તૃત્વ અને કરણત્વની શક્તિરૂપ પારઐશ્વર્યવાળો હોવાથી, જે સ્વયમેવ જાણે છે (અર્થાત્ જે જ્ઞાયક છે) તે જ જ્ઞાન છે; જેમ 'સાધકતમ ઉષ્ણત્વશક્તિ જેનામાં અંતર્લીન છે એવા સ્વતંત્ર અગ્નિને, ‘દહનક્રિયાની પ્રસિદ્ધિ
१. पारभैश्वर्य = ५२म सामथ्र्य; परमेश्वरता. ૨. સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ. ૩. જે સ્વતંત્રપણે કરે તે કર્તા ૪. અગ્નિ બાળવાની ક્રિયા કરતો હોવાથી અગ્નિને ઉષ્ણતા અર્થાત્ ગરમી કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com