________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
પ૭
अथ ज्ञानस्य श्रुतोपाधिभेदमुदस्यति
सुत्तं जिणोवदिटुं पोग्गलदव्वप्पगेहिं वयणेहिं। तं जाणणा हि णाणं सुत्तस्स य जाणणा भणिया।।३४।।
सूत्रं जिनोपदिष्टं पुद्गलद्रव्यात्मकैर्वचनैः। तज्ज्ञप्तिर्हि ज्ञानं सूत्रस्य च ज्ञप्तिर्भणिता।। ३४।।
राधकजनोऽपि पूर्वोक्तलक्षणस्यात्मनो भावश्रुतज्ञानेन स्वसंवेदनान्निश्चयश्रुतकेवली भवतीति। किंच-यथा कोऽपि देवदत्त आदित्योदयेन दिवसे पश्यति, रात्रौ किमपि प्रदीपेनेति। तथादित्योदयस्थानीयेन केवलज्ञानेन दिवसस्थानीयमोक्षपर्याये भगवानात्मानं पश्यति, संसारी विवेकिजन: पुनर्निशास्थानीयसंसार
ભાવાર્થ - ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે તેથી કાંઈ તેઓ “કેવળી' કહેવાતા નથી, પરંતુ કેવળ અર્થાત શુદ્ધ આત્માને જાણતા-અનુભવતા હોવાથી તેઓ “કેવળી' કહેવાય છે. કેવળ (– શુદ્ધ) આત્માને જાણનાર-અનુભવનાર શ્રુતજ્ઞાની પણ “શ્રુતકેવળી” કહેવાય છે. કેવળી અને શ્રુતકેવળીમાં તફાવત એટલો છે કે-કેવળી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો એકીસાથે પરિણમે છે એવા કેવળજ્ઞાન વડ કેવળ આત્માને અનુભવે છે અને શ્રુતકેવળી જેમાં ચૈતન્યના કેટલાક વિશેષો ક્રમે પરિણમે છે એવા શ્રુતજ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે; અર્થાત, કેવળી સૂર્યસમાન કેવળજ્ઞાન વડે આત્માને દેખે-અનુભવે છે અને શ્રુતકેવળી દીવા સમાન શ્રુતજ્ઞાન વડે આત્માને દેખે-અનુભવે છે. આ રીતે કેવળીમાં ને શ્રુતકેવળીમાં સ્વરૂપસ્થિરતાની તરતમતારૂપ ભેદ જ મુખ્ય છે, વત્તેઓછું (વધારેઓછા પદાર્થો) જાણવારૂપ ભેદ અત્યંત ગૌણ છે. માટે ઘણું જાણવાની ઇચ્છારૂપ ક્ષોભ છોડી સ્વરૂપમાં જ નિશ્ચળ રહેવું યોગ્ય છે. એ જ કેવળજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. ૩૩.
હવે, જ્ઞાનના શ્રત-ઉપાધિકૃત ભેદને દૂર કરે છે (અર્થાત્ શ્રુતજ્ઞાન પણ જ્ઞાન જ છે, શ્રતરૂપ ઉપાધિને કારણે જ્ઞાનમાં કાંઈ ભેદ પડતો નથી એમ દર્શાવે છે):
પુગલસ્વરૂપ વચનોથી જિન-ઉપદિષ્ટ જે તે સૂત્ર છે; છે જ્ઞપ્તિ તેની જ્ઞાન, તેને સૂત્રની જ્ઞપ્તિ કહે. ૩૪.
અન્વયાર્થ- [ સૂત્ર] સૂત્ર એટલે [પુદ્રનંદ્રવ્યાત્મ: વ: ] પુદ્ગલ દ્રવ્યાત્મક વચનો વડે [fનનોપ૪િ] જિનભગવંતે ઉપદેશેલું તે. [તજ્ઞપ્તિ: દિ] તેની જ્ઞપ્તિ તે [ જ્ઞાનં] જ્ઞાન છે [૨] અને તેને [સૂત્રસ્ય જ્ઞાપ્ત ] સૂત્રની જ્ઞતિ (શ્રુતજ્ઞાન ) [ મળતા ] કહી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com