SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates इननशास्त्रमाणा] ચરણાનુયોગસૂચક ચૂલિકા ૪૪૫ परमाणुप्रमाणं वा मूर्छा देहादिकेषु यस्य पुनः। विद्यते यदि स सिद्धिं न लभते सर्वागमधरोऽपि।। २३९ ।। यदि करतलामलकीकृतसकलागमसारतया भूतभवद्भावि च स्वोचितपर्यायविशिष्टमशेषद्रव्यजातं जानन्तमात्मानं जानन् श्रद्दधानः संयमयंश्चागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्येऽपि मनाङ्मोहमलोपलिप्तत्वात् यदा शरीरादिमूर्चीपरक्ततया निरुपरागोपयोगपरिणतं कृत्वा ज्ञानात्मानमात्मानां नानुभवति तदा तावन्मात्रमोहमलकलङ्ककीलिकाकीलितैः कर्मभिरविमुच्यमानो न सिद्ध्यति। अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यमप्यकिञ्चित्करमेव ।। २३९ ।।। अथ पूर्वसूत्रोक्तात्मज्ञानरहितस्य सर्वागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्यमप्यकिंचित्करमित्युपदिशति-परमाणुपमाणं वा मुच्छा देहादिएसु जस्स पुणो विज्जदि जदि परमाणुमात्रं वा मूर्छा देहादिकेष विषयेष यस्य पुरुषस्य पनर्विद्यते यदि चेत. सो सिद्धिं ण लहदि स सिद्धिं मक्तिं न लभते। कथंभूतः। सव्वागमधरो वि सर्वागमधरोऽपीति। अयमत्रार्थ:-सर्वागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां योगपद्ये सति यस्य देहादिविषये स्तोकमपि ममत्वं विद्यते तस्य पूर्वसूत्रोक्तं निर्विकल्पसमाधिलक्षणं निश्चयरत्नत्रयात्मकं स्वसंवेदनज्ञानं नास्तीति।। २३९ ।। अथ द्रव्यभावसंयमस्वरूपं कथयति अन्वयार्थ:- [पुनः ] भने [ यदि यस्य ] ओ [ देहादिकेषु ] हे प्रत्ये [ परमाणुप्रमाणं वा] ५२मा सेटली ५९ [ मूर्छा] भू[ [ विद्यते] वर्तती छोय, तो [ सः] ते [ सर्वागमधरः अपि] (मले सर्व भागम५२. होय तो५९ [ सिद्धिं न लभते ] सिद्धि पामती नथी. ટીકાઃ- સકળ આગમના સારને હથેળીમાં રહેલા આમળા સમાન કર્યો હોવાથી (હસ્તામલક્વત્ સ્પષ્ટ જાણતો હોવાથી) જે પુરુષ, ભૂત-વર્તમાન-ભાવી સ્વોચિત પર્યાયો સહિત અશેષ દ્રવ્યસમૂહને જાણનારા આત્માને જાણે છે, શ્રદ્ધા છે અને સંયમિત રાખે છે, તે પુરુષને આગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વનું યુગપદપણું હોવા છતાં પણ, જો તે પુરુષ જરાક મોહમળ વડ લિસ હોવાને લીધે શરીરાદિ પ્રત્યેની મૂર્છા વડે ઉપરક્ત રહેવાથી, નિરુપરાગ ઉપયોગમાં પરિણત કરીને જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી, તો તે પુરુષ માત્ર તેટલા (જરાક) મોહમળકલંકરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલાં કર્મોથી નહિ છૂટતો થકો સિદ્ધ થતો નથી. આથી આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વનું યુગપદપણું પણ અકિંચિત્કર જ छे. २३८. ૧. સ્વોચિત = પોતાને ઉચિત; પોતપોતાને યોગ્ય. [ આત્માનો સ્વભાવ ત્રણે કાળના સ્વોચિત પર્યાયો સહિત समस्त द्रव्याने पानी छ.] ૨. ઉપરક્ત = મલિન; વિકારી 3. निरुपराग = 6५२ विनानो; निर्ममा निर्विरी; शुद्ध. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy