SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ [ भगवानश्री ६६ विहारयोरल्पलेपभयेनाप्रवर्तमानस्यातिकर्कशाचरणीभूयाक्रमेण शरीरं पातयित्वा सुरलोकं प्राप्योद्वान्तसमस्तसंयमामृतभारस्य तपसोऽनवकाशतयाशक्यप्रतिकारो महान् लेपो भवति, तन्न श्रेयानपवादनिरपेक्ष उत्सर्गः । देशकालज्ञस्यापि बालवृद्धश्रान्तग्लानत्वानुरोधेनाहारविहारयोरल्पलेपत्वं विगणय्य यथेष्टं प्रवर्तमानस्य मृद्वाचरणीभूय संयमं विराध्यासंयतजनसमानीभूतस्य तदात्वे तपसोऽनवकाशतयाशक्यप्रतिकारो महान् लेपो भवति, तन्न श्रेयानुत्सर्गनिरपेक्षोऽपवादः। अतः सर्वथोत्सर्गापवादविरोधदौस्थित्यमाचरणस्य प्रतिषेध्यं तदर्थमेव सर्वथानुगम्यश्च परस्परसापेक्षोत्सर्गापवादविजृम्भितवृत्तिः स्याद्वादः ।। २३१ ।। Version 001: remember to check http://www.AtmaDharma.com for updates दृष्टा यदि न प्रवर्तते तदा आर्तध्यानसंक्लेशेन शरीरत्यागं कृत्वा पूर्वकृतपुण्येन देवलोके समुत्पद्यते। तत्र संयमाभावान्महान् लेपो भवति । ततः कारणादपवादनिरपेक्षमुत्सर्गं त्यजति, शुद्धात्मभावनासाधकमल्पलेपं बहुलाभमपवादसापेक्षमुत्सर्गं स्वीकरोति । तथैव च पूर्वसूत्रोक्तक्रमेणापहृतसंयमशब्दवाच्येऽपवादे प्रवर्तते तत्र च प्रवर्तमानः सन् यदि कथंचिदौषधपथ्यादिसावद्यभयेन व्याधिव्यथादिप्रतीकारमकृत्वा शुद्धात्मभावनां न करोति तर्हि महान् लेपो भवति; अथवा प्रतीकारे प्रवर्तमानोऽपि हरीतकीव्याजेन गुडभक्षणवदिन्द्रियसुखलाम्पट्येन संयमविराधना करोति तदापि महान् लेपो भवति । ततः कारणादुत्सर्गनिरपेक्षमपवादं त्यक्त्वा शुद्धात्मभावना-रूपं शुभोपयोगरूपं वा संयममविरोधयन्नौषधपथ्यादिनिमित्तो દેશકાલજ્ઞને પણ, જો તે બાળ-વૃદ્ધ-શ્રાંત-ગ્લાનત્વના અનુરોધ વડે જે આહારવિહાર તેનાથી થતા અલ્પ લેપના ભયને લીધે તેમાં ન પ્રવર્તે તો (અર્થાત્ અપવાદના આશ્રયે થતા અલ્પ બંધના ભયને લીધે ઉત્સર્ગની હઠ કરી અપવાદમાં ન પ્રવર્તે તો), અતિ કર્કશ આચરણરૂપ થઈને અક્રમે શરીર પાડી નાખીને દેવલોકને પામીને જેણે સમસ્ત સંયમામૃતનો સમૂહ વમી નાખ્યો છે એવા તેને તપનો અવકાશ નહિ રહેવાથી, જેનો પ્રતિકાર અશકય છે એવો મહાન લેપ થાય છે, તેથી અપવાદનિરપેક્ષ ઉત્સર્ગ શ્રેય નથી. પ્રવચનસાર દેશકાલજ્ઞને પણ, જો તે બાળ-વૃદ્ધ-શ્રાંત ગ્લાનત્વના અનુરોધ વડે જે આહારવિહાર તેનાથી થતા અલ્પ લેપને નહિ ગણીને તેમાં યથેષ્ટ પ્રવર્તે તો (અર્થાત્ અપવાદથી થતા અલ્પ બંધ પ્રત્યે બેદરકાર થઈને ઉત્સર્ગરૂપ ધ્યેયને ચૂકીને અપવાદમાં સ્વચ્છંદે પ્રવર્તે તો), મૃદુ આચરણરૂપ થઈને સંયમ વિરોધીને અસંયત જન સમાન થયેલા એવા તેને તે કાળે તપનો અવકાશ નહિ રહેવાથી, જેનો પ્રતિકા૨ અશકય છે એવો મહાન લેપ થાય છે, તેથી ઉત્સર્ગનિરપેક્ષ અપવાદ શ્રેય નથી. १. यथेष्ट આથી ( એમ કહ્યું કે ) ઉત્સર્ગ અને અપવાદના વિરોધ વડે થતું જે આચરણનું દુ:સ્થિતપણું તે સર્વથા નિષેધ્ય (ત્યાજ્ય ) છે અને, તે અર્થે જ, પરસ્પર સાપેક્ષ એવા ઉત્સર્ગ અને અપવાદ વડે જેની वृत्ति ( - हयाती, अर्थ ) प्रगट थाय छे वो स्याहवाह सर्वथा अनुगम्य ( अनुसरयायोग्य ) छे. = ઇચ્છા પ્રમાણે; મરજી પ્રમાણે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy