SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા ૩૯૭ अप्रयता वा चर्या शयनासनस्थानचङ्क्रमणादिषु। श्रमणस्य सर्वकाले हिंसा सा सन्ततेति मता।। २१६ ।। अशुद्धोपयोगो हि छेदः, शुद्धोपयोगरूपस्य श्रामण्यस्य छेदनात; तस्य हिंसनात् स एव च हिंसा। अतः श्रमणस्याशद्धोपयोगाविनाभाविनी शयनासनस्थानचङक्रमणादिष्वप्रयता: खलु तस्य सर्वकालमेव सन्तानवाहिनी छेदानान्तरभूता हिंसैव।। २१६ ।। मदा मता सम्मता। का। हिंसा शुद्धोपयोगलक्षणश्रामण्यछेदकारणभूता हिंसा। कथंभूता। संतत्तिय त्ति संतता निरन्तरेति। का हिंसा मता। चरिया चर्या चेष्टा। यदि चेत् कथंभूता। अपयत्ता वा अप्रयत्ना वा, निःकषायस्वसंवित्तिरूपप्रयत्नरहिता संक्लेशसहितेत्यर्थः। केषु विषयेषु। सयणासणठाणचंकमादीसु शयनासनस्थानचङ्क्रमणस्वाध्यायतपश्चरणादिषु। कस्य। समणस्स श्रमणस्य तपोधनस्य। क्व। सव्वकाले सर्वकाले। अयमत्रार्थ:-बाह्यव्यापाररूपाः शत्रवस्ता-वत्पूर्वमेव त्यक्तास्तपोधनैः अशनशयनादिव्यापारैः पुनस्त्यक्तुं नायाति। ततः कारणादन्त-रङ्गक्रोधादिशत्रुनिग्रहार्थं तत्रापि संक्लेशो न कर्तव्य इति।। २१६ ।। अथान्तरङ्गबहिरङ्गहिंसारूपेण द्विविधच्छेदमाख्याति-मरदु व અન્વયાર્થઃ- [ શ્રમણચ] શ્રમણને [શયનોનસ્થાનવમળાવિષ] શયન, આસન (બેસવું), સ્થાન (ઊભા રહેવું), ગમન ઇત્યાદિમાં [પ્રયતા વા વર્યા ] જે અપ્રયત ચર્યા [ સા ] તે સર્વને | સર્વ કાળે | સત્તતા હિંસા ફાત મતા | સતત હિંસા માનવામાં આવી છે. ટીકા:- અશુદ્ધોપયોગ ખરેખર છેદ છે કારણ કે શુદ્ધોપયોગરૂપ શ્રમણ્યનું છેદન (છેદાવું) થાય છે; અને તે જ (-અશુદ્ધોપયોગ જ) હિંસા છે કારણ કે શુદ્ધોપયોગરૂપ શ્રમણ્યનું હિંસન (હણાવું) થાય છે. માટે શ્રમણને જે અશુદ્ધોપયોગ વિના હોતી નથી એવી શયન-આસન-સ્થાન-ગમન વગેરેમાં 'અપ્રયત ચર્યા (આચરણ) તે ખરેખર તેને બધાય કાળે (–સદાય) સંતાનવાહિની હિંસા જ છે-કે જે (હિંસા ) છેદથી અનન્યભૂત છે (-છેદથી કોઈ જુદી વસ્તુ નથી). ભાવાર્થ- અશુદ્ધોપયોગથી શુદ્ધોપયોગરૂપ મુનિપણું (૧) છેદાતું હોવાથી, (૨) હણાતું હોવાથી, અશુદ્ધોપયોગ (૧) છેદ જ છે, (૨) હિંસા જ છે. અને જ્યાં સૂવું, બેસવું, ઊભા રહેવું, ચાલવું વગેરેમાં અપ્રયત આચરણ હોય છે ત્યાં નિયમથી અશુદ્ધોપયોગ તો હોય જ છે માટે અપ્રયત આચરણ તે છેદ જ છે, હિંસા જ છે. ૨૧૬. ૧. અપ્રયત = પ્રયત્ન રહિત, અસાવધાનઃ બેદરકાર, અસંયમી; નિરંકુશ; સ્વચ્છેદી. [ અપ્રયત ચર્યા અશુદ્ધોપયોગ વિના કદી હોતી નથી] ૨. સંતાનવાહિની = સંતત; સતત નિરંતર; ધારાવાહિની; અતૂટક [ જ્યાં સુધી અપ્રયત ચર્યા છે ત્યાં સુધી સદાય હિંસા સતતપણે ચાલુ છે. ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy