________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
३८४
[ भगवानश्री ६६
एक एव हि स्वद्रव्यप्रतिबन्ध उपयोगमार्जकत्वेन मार्जितोपयोगरूपस्य श्रामण्यस्य परिपूर्णतायतनं; तत्सद्भावादेव परिपूर्णं श्रामण्यम् । अतो नित्यमेव ज्ञाने दर्शनादौ च प्रतिबद्धेन मूलगुणप्रयततया चरितव्यं; ज्ञानदर्शनस्वभावशुद्धात्मद्रव्यप्रतिबद्धशुद्धास्तित्वमात्रेण वर्तितव्यमिति तात्पर्यम्।। २१४।।
પ્રવચનસાર
अथ श्रामण्यस्य छेदायतनत्वात् यतिजनासन्नः सूक्ष्मपरद्रव्यप्रतिबन्धोऽपि प्रतिषेध्य इत्युपदिशति
भत्ते वा खमणे वा आवसधे वा पुणो विहारे वा ।
उवधिम्हि वा णिबद्धं णेच्छदि समणम्हि विकधम्हि ।। २९५ ।।
तदनन्तरं गुरुं पृष्ट्वा च समशीलतपोधनैः सह, भेदाभेदरत्नत्रयभावनया भव्यानामानन्द जनयन्, तपःश्रुतसत्त्वैकत्वसन्तोषभावनापञ्चकं भावयन्, तीर्थकरपरमदेवगणधरदेवादिमहापुरुषाणां चरि-तानि स्वयं भावयन् परेषां प्रकाशयंश्च, विहरतीति भावः ।। २१३ ।। अथ श्रामण्यपरिपूर्णकारणत्वात्स्वशुद्धात्मद्रव्ये निरन्तरमवस्थानं कर्तव्यमित्याख्याति-चरदि चरति वर्तते। कथंभूतः । णिबद्धो आधीन, णिच्चं नित्यं सर्वकालम् । सः कः कर्ता । समणो लाभालाभादिसमचित्तश्रमणः। क्व निबद्धः। णाणम्मि वीतरागसर्वज्ञप्रणीतपरमागमज्ञाने तत्फलभूतस्वसंवेदनज्ञाने वा, दंसण-मुहम्मि दर्शनं तत्त्वार्थश्रद्धानं तत्फलभूतनिजशुद्धात्मोपादेयरुचिरूपनिश्चयसम्यक्त्वं वा तत्प्रमुखेष्वनन्तसुखादिगुणेषु। पयदो मूलगुणेसु य
5
टीड:- 5 स्वद्रव्य-प्रतिबंध ४, उपयोगनुं मान ( - शुद्धत्व ) १२नारो होवाथी, मार्गित (–શુદ્ધ) ઉપયોગરૂપ શ્રામણ્યની પરિપૂર્ણતાનું આયતન છે; તેના સદ્ભાવથી જ પરિપૂર્ણ શ્રામણ્ય હોય છે. માટે સદાય જ્ઞાનમાં અને દર્શનાદિકમાં પ્રતિબદ્ધ રહીને મૂળગુણોમાં પ્રયતપણે વિચરવું;જ્ઞાનદર્શનસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યમાં પ્રતિબદ્ધ એવા શુદ્ધ અસ્તિત્વમાત્રરૂપે વર્તવું એમ તાત્પર્ય છે. ૨૧૪.
હવે, મુનિજનને નજીકનો સૂક્ષ્મપદ્રવ્યપ્રતિબંધ પણ, શ્રામણના છેદનું આયતન હોવાથી, નિષેધ્ય છે એમ ઉપદેશે છેઃ
મુનિ ક્ષપણ માંહી, નિવાસસ્થાન, વિહાર વા ભોજન મહીં, ઉપધિ-શ્રમણ-વિકથા મહીં પ્રતિબંધને ઇચ્છે નહીં. ૨૧૫.
१. प्रतिबद्ध = संजद्ध; रोडायेलो; अंधायेलो; स्थित; स्थिर; सीन..
૨. આગમવિરુદ્ધ આહારવિહારાદિ તો મુનિએ છોડયા હોવાથી તેમાં પ્રતિબંધ થવો તે તો મુનિને દૂર છે; પરંતુ આગમથિત આહારવિહારાદિમાં મુનિ પ્રવર્તે છે તેથી તેમાં પ્રતિબંધ થઈ જવો સંભવિત હોવાથી તે પ્રતિબંધ નજીકનો છે.
૩. સૂક્ષ્મ૫૨દ્રવ્યપ્રતિબંધ = ૫૨દ્રવ્યમાં સૂક્ષ્મ પ્રતિબંધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com