________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૨
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
अथ श्रामण्यस्य छेदायतनत्वात् परद्रव्यप्रतिबन्धाः प्रतिषेध्या इत्युपदिशति
अधिवासे व विवासे छेदविहूणो भवीय सामण्णे। समणो विहरदु णिचं परिहरमाणो णिबंधाणि।। २१३ ।।
अधिवासे वा विवासे छेदविहीनो भूत्वा श्रामण्ये। श्रमणो विहरतु नित्यं परिहरमाणो निबन्धान।। २१३ ।।
कूलं यदुपदिष्टं प्रायश्चित्तं तत्कर्तव्यमिति सूत्रतात्पर्यम्।। २११।२१२।। एवं गुरुव्यवस्थाकथनरूपेण प्रथमगाथा, तथैव प्रायश्चित्तकथनार्थं गाथाद्वयमिति समुदायेन तृतीयस्थले गाथात्रयं गतम्। अथ निर्विकारश्रामण्यच्छेदजनकान्परद्रव्यानुबन्धान्निषेधयति-विहरदु विहरतु विहारं करोतु। स कः। समणो शत्रुमित्रादिसमचित्तश्रमणः। णिच्चं नित्यं सर्वकालम्। किं कुर्वन्सन्। परिहरमाणो परिहरन्सन्। कान्। णिबंधाणि चेतनाचेतनमिश्रपरद्रव्येष्वनुबन्धान्। क्व विहरतु। अधिवासे अधिकृतगुरुकुलवासे
ભાવાર્થ:- જો મુનિને સ્વસ્થભાવલક્ષણ પ્રયત્ન સહિત કરવામાં આવતી અશન-શયનગમનાદિક શરીરચેષ્ટાઓ સંબંધી છેદ થાય છે, તો તે તપોધનને સ્વસ્થભાવની બહિરંગ સહકારીકારણભૂત એવી જે પ્રતિક્રમણસ્વરૂપ આલોચનપૂર્વક ક્રિયા તેનાથી જ તેનો પ્રતીકાર-પ્રાયશ્ચિત થઈ જાય છે, કારણ કે તે સ્વસ્થભાવથી ચલિત થયો નથી. પરંતુ જો તેને નિર્વિકાર સ્વસવદનભાવનાથી શ્રુતિસ્વરૂપ છેદ થાય છે, તો તેણે જિનમતમાં વ્યવહારજ્ઞ-પ્રાયશ્ચિત્તકુશળ-આચાર્ય. પાસે જઈને, નિષ્ક્રપંચભાવે દોષનું નિવેદન કરીને, તે આચાર્ય નિર્વિકાર સ્વસંવેદન–ભાવનાને અનુકૂળ જે કાંઈ પ્રાયશ્ચિત્ત ઉપદેશે તે કરવું જોઈએ. ૨૧૧-૨૧૨.
હવે, શ્રામણના છેદનાં આયતનો હોવાથી ઉપદ્રવ્ય-પ્રતિબંધો નિષેધવાયોગ્ય છે એમ ઉપદેશે
પ્રતિબંધ પરિત્યાગી સદા અધિવાસ અગર નિવાસમાં,
મુનિરાજ વિહરો સર્વદા થઈ છેદહીન ગ્રામણ્યમાં. ૨૧૩. અન્વયાર્થ:- [ અધિવાસે] અધિવાસમાં વસતાં (આત્મવાસમાં અથવા ગુરુઓના સહવાસમાં વસતાં) [વા] કે [ વિવારે] વિવાસમાં વસતાં (ગુરુઓથી ભિન્ન વાસમાં વસતાં), [નિત્યં] સદા [નવાન] (પરદ્રવ્યને વિષે) પ્રતિબંધો [ પરિહરમાન: ] પરિહરતો થકો [ કામળે] શ્રમણ્યને વિષે [એવિદીન: મૂત્વી ] છેદવિહીન થઈને [શ્રમ": વિદરા] શ્રમણ વિહરો.
૧. આયતન = રહેઠાણ, સ્થાન. ૨. પરદ્રવ્ય-પ્રતિબંધ = પરદ્રવ્યોમાં રાગાદિપૂર્વક સંબંધ કરવો તે; પરદ્રવ્યોમાં બંધાવું-રોકાવું-લીન થવું તે;
પદ્રવ્યોમાં રુકાવટ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com