________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जानन सामायिकमधिरोहति। ततः प्रतिक्रमणालोचनप्रत्याख्यानलक्षणक्रियाश्रवणात्मना श्रुतज्ञानेन त्रैकालिककर्मभ्यो विविच्यमानमात्मानं जानन्नतीतप्रत्युत्पन्नानुपस्थितकायवाङ्मनःकर्मविविक्तत्वमधिरोहति। ततः समस्तावद्यकर्मायतनं कायमत्सज्य यथाजातरूपं स्वरूपमेकमेकाग्रेण व्यवतिष्ठमान उपस्थितो भवति। उपस्थितस्तु सर्वत्र समदृष्टित्वात् साक्षाच्छ्रमणो भवति।।२०७।।
अथाविच्छिन्नसामायिकाधिरूढोऽपि श्रमणः कदाचिच्छेदोपस्थापनमर्हतीत्युपदिशति
वदसमिदिदियरोधो लोचावस्सयमचेलमण्हाणं। खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च।। २०८ ।। एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता। तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि।। २०९ ।। [जुम्मं]
बलेन कायमुत्सृज्योपस्थितो भवति। ततश्चैवं परिपूर्णश्रमणसामग्यां सत्यां परिपूर्णश्रमणो भवतीत्यर्थः।। २०७।। एवं दीक्षाभिमुखपुरुषस्य दीक्षाविधानकथनमुख्यत्वेन प्रथमस्थले गाथा-सप्तकं गतम्। अथ निर्विकल्पसामायिक
જાણતો થકો, 'સામાયિકમાં આરૂઢ થાય છે. પછી 'પ્રતિક્રમણઆલોચના-પ્રત્યાખ્યાનસ્વરૂપ ક્રિયાને સાંભળવારૂપ શ્રુતજ્ઞાન વડે ત્રિકાળિક કર્માથી વિવિક્ત (ભિન્ન) કરવામાં આવતા આત્માને જાણતો થકો, અતીત-વર્તમાન-અનાગત કાય-વચન-મનસંબંધી કર્મોથી વિવિક્તપણામાં આરૂઢ થાય છે. પછી સમસ્ત સાવધ કર્મના આયતનભૂત કાયનો ‘ઉત્સર્ગ કરીને યથાજાતરૂપવાળા સ્વરૂપને એકને એકાગ્રપણે અવલંબીને રહેતો થકો, ઉપસ્થિત થાય છે. અને ઉપસ્થિત થયો થકો, સર્વત્ર સમદષ્ટિપણાને લીધે સાક્ષાત્ શ્રમણ થાય છે. ૨૦૭.
અવિચ્છિન્ન સામાયિકમાં આરૂઢ થયો હોવા છતાં શ્રમણ કદાચિત્ છેદોપસ્થાપનને યોગ્ય છે. એમ હવે ઉપદેશે છે:
વ્રત, સમિતિ, લુંચન, આવશ્યક, અણચલ, ઇંદ્રિયરોધન, નહિ સ્નાન-દાતણ, એક ભોજન, ભૂશયન, સ્થિતિભોજનં. ૨૦૮. -આ મૂળગુણ શ્રમણો તથા જિનદેવથી પ્રજ્ઞપ્ત છે, તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદોપસ્થાપક થાય છે. ૨૦૯.
૧. સમયમાં (આત્મદ્રવ્યમાં, નિજદ્રવ્યસ્વભાવમાં) પરિણમવું તે સામાયિક છે. ૨. અતીત-વર્તમાન-અનાગત કાય-વચન-મનસંબંધી કર્મોથી ભિન્ન નિજશુદ્ધાત્મપરિણતિ તે પ્રતિક્રમણ
આલોચના-પ્રત્યાખ્યાનસ્વરૂપ ક્રિયા છે. ૩. આયતન = સ્થાન, રહેઠાણ. ૪. કાયનો ઉત્સર્ગ કરીને = કાયાને છોડીને અર્થાત તેની ઉપેક્ષા કરીને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com