SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] યતત્ત્વ-પ્રજ્ઞાપન ૩૫૫ आत्मनो हि शुद्ध आत्मैव सदहेतुकत्वेनानाद्यनन्तत्वात् स्वतःसिद्धत्वाच्च ध्रुवो, न किञ्चनाप्यन्यत्। शुद्धत्वं चात्मन: परद्रव्यविभागेन स्वधर्माविभागेन चैकत्वात्। तच्च ज्ञानात्मक दर्शनभतत्वादतीन्द्रियमहार्थत्वादचलत्वादनालम्बत्वाच्च। तत्र ज्ञानमेवात्मनि बिभ्रतः स्वयं दर्शनभूतस्य चातन्मयपरद्रव्यविभागेन स्वधर्माविभागेन चास्त्येकत्वम्। तथा प्रतिनियतस्पर्शरसगन्धवर्णगुणशब्दपर्यायग्राहीण्यनेकानीन्द्रियाण्यतिक्रम्य सर्वस्पर्शरसगन्धवर्ण गुणशब्दपर्यायग्राहकस्यैकस्य सतो महतोऽर्थस्येन्द्रियात्मकपरद्रव्यविभागेन स्पर्शादिग्रहणात्मक पहाय निराकृत्य। पश्चात् किं करोति। णाणमहमेक्को ज्ञानमहमेकः, सकलविमलकेवलज्ञानमेवाहं भावकर्मद्रव्यकर्मनोकर्मरहितत्वेनैकश्च। इदि जो झायदि इत्यनेन प्रकारेण योऽसौ ध्यायति चिन्तयति भावयति। क्व। झाणे निजशुद्धात्मध्याने स्थितः सो अप्पाणं हवदि झादा स आत्मानं भवति ध्याता। स चिदानन्दैकस्वभावपरमात्मानं ध्याता भवतीति। ततश्च परमात्मध्यानात्तादृशमेव परमात्मानं लभते। तदपि कस्मात। उपादानकारणसदृशं कार्यमिति वचनात। ततो ज्ञायते शुद्धनयाच्छद्धात्मलाभ इति।। १९१ ।। अथ ध्रुवत्वाच्छुद्धात्मानमेव भावयेऽहमिति विचारयति-' मण्णे' इत्यादिपदखण्डनारूपेण ટીકા:- શુદ્ધ આત્મા સત્ અને અહેતુક હોવાને લીધે અનાદિ-અનંત અને સ્વત:સિદ્ધ છે તેથી આત્માને શદ્ધ આત્મા જ ધ્રુવ છે. (તેને) બીજાં કાંઈ પણ ધ્રુવ નથી. આત્મા શદ્ધ એ કે તેને પરદ્રવ્યથી વિભાગ અને સ્વધર્મથી અવિભાગ હોવાને લીધે એકપણું છે. તે એકપણું આત્માના (૧) જ્ઞાનાત્મકપણાને લીધે, (૨) દર્શનભૂતપણાને લીધે (૩) અતીન્દ્રિય મહા પદાર્થપણાને લીધે, (૪) અચળપણાને લીધે અને (૫) નિરાલંબપણાને લીધે છે. ત્યાં, (૧-૨) જે જ્ઞાનને જ પોતામાં ધારણ કરી રાખે છે અને જે પોતે દર્શનભૂત છે એવા આત્માને અતન્મય પરદ્રવ્યથી વિભાગ છે અને સ્વધર્મથી અવિભાગ છે તેથી તેને એકપણું છે; (૩) વળી જે 'પ્રતિનિશ્ચિત સ્પર્શ-રસ-ગંધ-વર્ણરૂપ ગુણો અને શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારી અનેક ઇંદ્રિયોને “અતિક્રમીને, સર્વ સ્પર્શ-રસ-ગંધ-વર્ણરૂપ ગુણો અને શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારો એક સત મહા પદાર્થ છે એવા આત્માને ઇંદ્રિયાત્મક પરદ્રવ્યથી વિભાગ છે અને સ્પર્શાદિના ગ્રહણસ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે તેથી તેને ૧. સત્ = યાત; ક્યાતીવાળો; અસ્તિત્વવાળો. ૨. અહેતુક = જેનું કોઈ કારણ નથી એવો; અકારણ. ૩. અતન્મય = જ્ઞાનદર્શનમય નહિ એવું. ૪. પ્રતિનિશ્ચિત = પ્રતિનિયત. [ દરેક ઇદ્રિય પોતપોતાના નિયત વિષયને ગ્રહે છે; જેમ કે ચક્ષુ વર્ણને ગ્રહે છે.] ૫. અતિક્રમીને = ઓળંગી જઈને; છોડીને ૬. ગ્રહણસ્વરૂપ = જ્ઞાનસ્વરૂપ. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy