________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
१८० ।।
द्रव्यबन्धोऽस्ति तावद्विशिष्टपरिणामात्। विशिष्टत्वं तु परिणामस्य रागद्वेषमोहमयत्वेन । तत्र शुभाशुभत्वेन द्वैतानुवर्ति । तत्र मोहद्वेषमयत्वेनाशुभत्वं, रागमयत्वेन तु शुभत्वं चाशुभत्वं च। विशुद्धिसंक्लेशाङ्गत्वेन रागस्य द्वैविध्यात् भवति।। १८० ।।
अथ विशिष्टपरिणामविशेषमविशिष्टपरिणामं च कारणे कार्यमुपचर्य कार्यत्वेन निर्दिशति
सुहपरिणामो पुण्णं असुहो पाव त्ति भणियमण्णेसु । परिणामो णण्णगदो दुक्खक्खयकारणं समये । । १८१ । ।
रागाद्युपाधिजनितभेदं दर्शयति- परिणामादो बंधो परिणामात्सकाशाद्बन्धो भवति । स च परिणामः किंविशिष्टः। परिणामो रागादोसमोहजुदो वीतरागपरमात्मनो विलक्षणत्वेन परिणामो रागद्वेषमोहोपाधित्रयेण संयुक्तः । असुहो मोहपदोसो शुभ मोहद्वेषौ । परोपाधिजनितपरिणामत्रयमध्ये मोहप्रदेशषद्वयमशुभम् । सुहो व असुहो हवदि रागो शुभोऽशुभो वा भवति रागः। पञ्चपरमेष्ठ्यादिभक्तिरूपः शुभराग उच्यते, विषयकषायरूपश्चाशुभ इति । अयं परिणाम: सर्वोऽपि सोपाधित्वात् बन्धहेतुरिति ज्ञात्वाबन्धे शुभाशुभसमस्तरागद्वेषविनाशार्थं समस्तरागाद्युपाधिरहितं सहजानन्दैकलक्षणसुखामृतस्वभावे निजात्मद्रव्ये भावना कर्तव्येति तात्पर्यम्।। पुण्यपापसंज्ञां शुभाशुभरहितशुद्धोपयोगपरिणामस्य मोक्षकारणत्वं च कथयति - सुहपरिणामो पुण्णं द्रव्यपुण्यबन्ध–
अथ
द्रव्यरूपपुण्यपापबन्धकारणत्वाच्छुभाशुभपरिणामयोः
33८
द्वेष अशुभ छे, [ रागः ] रा [ शुभः वा अशुभः] शुभ अथवा अशुभ [ भवति ] होय. छे.
ટીકા:- પ્રથમ તો દ્રવ્યબંધ વિશિષ્ટ પરિણામથી હોય છે. પરિણામનું વિશિષ્ટપણું રાગ-દ્વેષમોહમયપણાને લીધે છે. તે શુભ અને અશુભપણાને લીધે દ્વૈતને અનુસરે છે. ત્યાં, મોહ-દ્વેષમયપણા વડે અશુભપણું હોય છે, અને રાગમયપણા વડે શુભપણું તેમ જ અશુભપણું હોય છે કારણ કે રાગ વિશુદ્ધિ તેમ જ સંકલેશવાળો હોવાથી દ્વિવિધ હોય છે. ૧૮૦.
હવે વિશિષ્ટ પરિણામના ભેદને તથા અવિશિષ્ટ પરિણામને, કારણમાં કાર્યનો ઉપચાર કરીને अर्थपत्रे हर्शावे छे:
૫૨ માંહી શુભ પરિણામ પુણ્ય, અશુભ ૫૨માં પાપ છે; નિજદ્રવ્યગત પરિણામ સમયે દુ:ખક્ષયનો હેતુ છે. ૧૮૧.
૧. મોહમય પરિણામ તેમ જ દ્વેષમય પરિણામ અશુભ છે.
૨. ધર્માનુરાગ વિશુદ્ધિવાળો હોવાથી ધર્માનુરાગમય પરિણામ શુભ છે; વિષયાનુરાગ સંકલેશવાળો હોવાથી વિષયાનુરાગમય પરિણામ અશુભ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com