________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નમ: શ્રસિદ્ધમ્મ:
नमोऽनेकान्ताय। શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
પ્રવચનસાર
-૧
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન श्रीमदमृतचन्द्रसूरिकृततत्त्वप्रदीपिकावृत्तिः।
(મસ્જનાવરન)
(અનુકુપ) सर्वव्याप्येकचिद्रूपस्वरूपाय परात्मने। स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः।।१।।
श्रीजयसेनाचार्यकृततात्पर्यवृत्तिः। नमः परमचैतन्यस्वात्मोत्थसुखसम्पदे। परमागमसाराय सिद्धाय परमेष्ठिने।।
મૂળ ગાથાઓનો અને તત્તપ્રદીપિકા નામની ટીકાનો
| ગુજરાતી અનુવાદ [ પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ પ્રવચનસાર” નામના શાસ્ત્રની ‘તત્ત્વપ્રદીપિકા' નામની સંસ્કૃત ટીકા રચનાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ શ્લોકદ્વારા મંગળાચરણ કરતાં જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરે છે:].
[ અર્થ:-] સર્વવ્યાપી (અર્થાત્ સર્વને દેખનાર-જાણનાર) એક ચૈતન્યરૂપ (માત્ર ચૈતન્ય જ) જેનું સ્વરૂપ છે અને જે સ્વાનુભવપ્રસિદ્ધ છે (અર્થાત શુદ્ધ આત્માના અનુભવથી પ્રકૃષ્ટપણે સિદ્ધ છે ) તે જ્ઞાનાનંદાત્મક (જ્ઞાન ને આનંદસ્વરૂપ ) ઉત્કૃષ્ટ આત્માને નમસ્કાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com