SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨ પ્રવચનસાર [ भगवान श्रीकुंकुं यतो हि तुल्यक्षेत्रावगाढजीवपरिणाममात्रं बहिरङ्गसाधनमाश्रित्य जीवं परिणमयितारमन्तरेणापि कर्मत्वपरिणमनशक्तियोगिनः पुद्गलस्कन्धाः स्वयमेव कर्मभावेन परिणमन्ति। ततोऽवधार्यते न पुद्गलपिण्डानां कर्मत्वकर्ता पुरुषोऽस्ति।। १६९ ।। अथात्मनः कर्मत्वपरिणतपुद्गलद्रव्यात्मकशरीरकर्तृत्वाभावमवधारयति ते ते कम्मत्तगदा पोग्गलकाया पुणो वि जीवस्स। संजायंते देहा देहंतरसंकमं पप्पा।। १७०।। तत्रैव तिष्ठन्ति, न च बहिर्भागाज्जीव आनयतीति।। १६८ ।। अथ कर्मस्कन्धानां जीव उपादानकर्ता न भवतीति प्रज्ञापयति-कम्मत्तणपाओग्गा खंधा कर्मत्वप्रायोग्याः स्कन्धाः कर्तारः जीवस्स परिणइं पप्पा जीवस्य परिणतिं प्राप्य निर्दोषिपरमात्मभावनोत्पन्नसहजानन्दैक-लक्षणसुखामृतपरिणते: प्रतिपक्षभूतां जीवसंबन्धिनीं मिथ्यात्वरागादिपरिणतिं प्राप्य गच्छंति कम्मभावं गच्छन्ति परिणमन्ति। कम्। कर्मभावं ज्ञानावरणादिद्रव्यकर्मपर्यायम्। ण हि ते जीवेण परिणमिदा न हि नैव ते कर्मस्कन्धा जीवेनोपादानकर्तृभूतेन परिणमिताः परिणतिं नीता इत्यर्थः। अनेन व्याख्यानेनैतदुक्तं भवति कर्मस्कन्धानां निश्चयेन जीवः कर्ता न भवतीति ।। १६९ ।। अथ शरीराकारपरिणतपुद्गलपिण्डानां जीवः कर्ता न भवतीत्युपदिशति-ते ते कम्मत्तगदा ते ते पूर्वसूत्रोदिताः कर्मत्वं गता द्रव्यकर्मपर्याय ટીકા:- કર્મપણે પરિણમવાની શક્તિવાળા પુદ્ગલધો તુલ્યક્ષેત્રાવગાહી જીવના પરિણામમાત્રનો-કે જે બહિરંગ સાધન (બાહ્ય કારણો છે તેનો-આશ્રય કરીને, જીવ પરિણમાવનાર વિના પણ, સ્વયમેવ કર્મભાવે પરિણમે છે. તેથી નક્કી થાય છે કે પુદગલપિંડોને કર્મપણે કરનારો આત્મા નથી. ભાવાર્થ- સમાન ક્ષેત્રે રહેલા જીવના વિકારી પરિણામને નિમિત્તમાત્ર કરીને કામણવર્ગણાઓ સ્વયમેવ પોતાની અંતરંગ શક્તિથી જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમી જાય છે; જીવ તેમને કર્મપણે પરિણમાવતો નથી. ૧૬૯. હવે આત્માને કર્મપણે પરિણત પુદ્ગલદ્રવ્યાત્મક શરીરના કર્તુત્વનો અભાવ નક્કી કરે છે (અર્થાત્ કર્મપણે પરિણમેલું જે પુદ્ગલ દ્રવ્ય તે-સ્વરૂપ શરીરનો કર્તા આત્મા નથી એમ નક્કી કરે છે કર્મ–પરિણત યુગલોના સ્કંધ તે તે ફરી ફરી શરીરો બને છે જીવને, સંક્રાંતિ પામી દેહની. ૧૭૦. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy