SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬ પ્રવચનસાર [ ભગવાનશ્રીકુંદકુંદ य इन्द्रियादिविजयी भूत्वोपयोगमात्मकं ध्यायति। कर्मभिः स न रज्यते कथं तं प्राणा अनुचरन्ति।। १५१ ।। _ पुद्गलप्राणसंततिनिवृत्तेरन्तरङ्गो हेतुर्हि पौद्गलिककर्ममूलस्योपरक्तत्वस्याभावः। स तु समस्तेन्द्रियादिपरद्रव्यानवत्तिविजयिनो भत्वा समस्तोपाश्रयान स्फटिकमणेरिवात्यन्तविशुद्धमुपयोगमात्रमात्मानं सुनिश्चलं केवलमधिवसतः स्यात्। इदमत्र तात्पर्यंआत्मनोऽत्यन्तविभक्तसिद्धये व्यवहारजीवत्वहेतवः पुद्गलप्राणा एवमुच्छेत्तव्याः।। १५१ ।। निर्मलानुभूतिबलेन कषायजयेन चेन्द्रियादिविजयी भूत्वा उवओगमप्पगं झादि केवलज्ञानदर्शनोपयोगं निजात्मानं ध्यायति, कम्मेहिं सो ण रंजदि कर्मभिश्चिञ्चमत्कारात्मनः प्रतिबन्धकैर्ज्ञानावरणादिकर्मभिः स न रज्यते, न बध्यते। किह तं पाणा अणुचरंति कर्मबन्धाभावे सति तं पुरुषं प्राणाः અન્વયાર્થઃ- [ ] જે [ ક્રિયાવિધિનથી ભૂત્વા] ઇઢિયાદિનો વિજયી થઈને [૩પયોગમ માત્મરું] ઉપયોગમાત્ર આત્માને [ ધ્યાતિ] ધ્યાવે છે, [ :] તે [ મિ] કર્મો વડે [૨ ૨ષતે ] રંજિત થતો નથી; [ H] તેને [પ્રાણT:] પ્રાણો [N] કઈ રીતે [અનુવરત્તિ] અનુસરે? (અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.) ટીકાઃ- ખરેખર પૌદ્ગલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતરંગ હેતુ પૌદ્ગલિક કર્મ જેનું કારણ (-નિમિત્ત) છે એવા *ઉપરક્તપણાનો અભાવ છે. અને તે અભાવ જે જીવ સમસ્ત ઇંદ્રિયાદિક પદ્રવ્યો અનુસાર પરિણતિનો વિજયી થઈને, (અનેક વર્ષોવાળા) 'આશ્રય અનુસાર સઘળી પરિણતિથી વ્યાવૃત્ત થયેલા સ્ફટિકમણિની માફક, અત્યંત વિશુદ્ધ ઉપયોગમાત્ર આત્મામાં એકલામાં સુનિશ્ચળપણે વસે છે, તે જીવને હોય છે. આ અહીં તાત્પર્ય છે કે આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે વ્યવહારજીવત્વના હેતુભૂત પૌગલિક પ્રાણો આ રીતે ઉચ્છેદવાયોગ્ય છે. ભાવાર્થ:- જેમ અનેક રંગવાળી આશ્રયભૂત વસ્તુ અનુસાર જે સ્ફટિકમણિનું) અનેકરંગી પરિણમન તેનાથી તદ્ર વ્યાવૃત્ત થયેલા સ્ફટિકમણિને ઉપરક્તપણાનો અભાવ છે, તેમ અનેક પ્રકારનાં કર્મ, ઇન્દ્રિયો ઇત્યાદિ અનુસાર જે (આત્માનું ) અનેક પ્રકારનું વિકારી પરિણમન તેનાથી તદ્દન વ્યાવૃત્ત થયેલા આત્માને (કે જે એકલા ઉપયોગ માત્ર * ઉપરક્તપણું = વિકૃતપણું; મલિનપણું; રંજિતપણું; ઉપરાગવાળાપણું. (ઉપરાગનો અર્થ ૨૪૮ મા પાને પદટિપ્પણમાં જુઓ.) ૧. આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ. ૨. વ્યાવૃત્ત થવું = જાદા થવું; અટકવું; રહિત થવું; પાછા ફરવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy