________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
व्यक्ताव्यक्तत्वं कादाचित्कपरिणामवैचित्र्यप्रत्ययं नित्यद्रव्यस्वभावप्रतिघाताय । ततोऽस्तु शब्द: पुद्गलपर्याय एवेति ।। १३२ ।।
अथामूर्तानां शेषद्रव्याणां गुणान् गृणाति
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
आगासस्सवगाहो धम्मद्दव्वस्स गमणहेदुत्तं। धम्मेदरदव्वस्स दु गुणो पुणो ठाणकारणदा ।। १३३ ।।
कालस्स वट्टणा से गुणोवओगो त्ति अप्पणो भणिदो। या संखेवादो गुणा हि मुत्तिप्पहीणाणं ।। १३४।। जुगलं।
शेषेन्द्रियविषयः कस्मान्न भवतीति चेत्-अन्येन्द्रियविषयोऽन्येन्द्रियस्य न भवति वस्तुस्वभावादेव, रसादिविषयवत्। पुनरपि कथंभूतः । चित्तो चित्र : भाषात्मकाभाषात्मकरूपेण प्रायोगिक - वैश्रसिकरूपेण च नानाप्रकारः । तच्च " सद्दो खंधप्पभवो' इत्यादिगाथायां पञ्चास्तिकाये व्याख्यातं तिष्टत्यत्रालं प्रसङ्गेन।। १३२ ।। अथाकाशाद्यमूर्तद्रव्याणां विशेषगुणान्प्रतिपादयति-आगासस्सवगाहो आकाशस्यावगाहहेतुत्वं, धम्मद्दव्वस्स गमणहेदुत्तं धर्मद्रव्यस्य गमनहेतुत्वं, धम्मेदरदव्वस्स दु गुणो पुणो ठाणकारणदा धर्मेतरद्रव्यस्य तु पुनः स्थानकारणतागुणो भवतीति प्रथमगाथा गता । कालस्स वट्टणा से कालस्य वर्तना स्याद्गुणः, गुणोवओगो त्ति अप्पणो भणिदो ज्ञानदर्शनोपयोगद्वयमित्यात्मनो गुणो भणितः। णेया संखेवादो गुणा हि मुत्तिप्पहीणाणं एवं संक्षेपादमूर्तद्रव्याणां गुणा ज्ञेया
ર૬૩
વળી કયાંક ( કોઈ પર્યાયમાં) કોઈ ગુણનું કાદાચિત્ક પરિણામની વિચિત્રતાને કારણે થતું વ્યક્તપણું કે અવ્યક્તપણું નિત્યદ્રવ્યસ્વભાવનો પ્રતિઘાત કરતું નથી (અર્થાત્ અનિત્ય પરિણામને લીધે થતી ગુણની પ્રગટતા અને અપ્રગટતા નિત્ય દ્રવ્યસ્વભાવ સાથે કાંઈ વિરોધ પામતી નથી ).
માટે શબ્દ પુદ્દગલનો પર્યાય જ હો. ૧૩૨.
હવે અમૂર્ત એવાં બાકીનાં દ્રવ્યોના ગુણો કહે છેઃ
અવગાહ ગુણ આકાશનો, ગતિહેતુતા છે ધર્મનો, વળી સ્થાનકા૨ણતારૂપી ગુણ જાણ દ્રવ્ય અધર્મનો. ૧૩૩.
છે કાળનો ગુણ વર્તના, ઉપયોગ ભાખ્યો જીવમાં, એ રીત મૂર્તિવિહીનના ગુણ જાણવા સંક્ષેપમાં. ૧૩૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com