________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
"इत्युच्छेदात्परपरिणतेः कर्तृ कर्मादिभेदभ्रान्तिध्वंसादपि च सुचिराल्लब्धशुद्धात्मतत्त्वः। सञ्चिन्मात्रे महसि विशदे मूर्च्छितश्चेतनोऽयं स्थास्यत्युद्यत्सहजमहिमा सर्वदा मुक्त एव ।। ८ ।।
`द्रव्यसामान्यविज्ञाननिम्नं कृत्वेति मानसम् । तद्विशेषपरिज्ञानप्राग्भारः क्रियतेऽधुना ।। ९९ ।।
इति प्रवचनसारवृत्तौ तत्त्वदीपिकायां श्रीमदमृतचंद्रसूरिविरचितायां ज्ञेयतत्त्वप्रज्ञापने द्रव्यसामान्यप्रज्ञापनं समाप्तम्।।
गाथात्रयेण प्रथमस्थलम्। तदनन्तरं ज्ञानादिविशेषगुणानां स्वरूपकथनेन 'लिंगेहिं जेहिं ' इत्यादिगाथाद्वयेन द्वितीयस्थलम्। अथानन्तरं स्वकीयस्वकीयविशेषगुणोपलक्षितद्रव्याणां निर्णयार्थं 'वण्णरस' इत्यादिगाथात्रयेण तृतीयस्थलम् । अथ पञ्चास्तिकायकथनमुख्यत्वेन 'जीवा पोग्गलकाया ' इत्यादिगाथाद्वयेन चतुर्थस्थलम् । अतः परं द्रव्याणां लोकाकाशमाधार इति कथनेन प्रथमा, यदेवाकाशद्रव्यस्य प्रदेशलक्षणं तदेव शेषाणामिति कथनरूपेण द्वितीया चेति 'लोगालोगेसु इत्यादिसूत्रद्वयेन पञ्चमस्थलम्। तदनन्तरं कालद्रव्यस्याप्रदेश - त्वस्थापनरूपेण प्रथमा, समयरूपः पर्यायकालः कालाणुरूपो द्रव्यकाल इति कथनरूपेण द्वितीया चेति 'समओ दु अप्पदेसो ' इत्यादिगाथाद्वयेन षष्ठस्थलम् । अथ प्रदेश
૧. મંદાક્રાંતા છંદ
૨. અનુષ્ટુપ છંદ 3. परिज्ञान
[અર્થ:-] એ રીતે ૫૨પરિણતિના ઉચ્છેદ દ્વા૨ા (અર્થાત્ પરદ્રવ્યરૂપ પરિણમનના નાશ દ્વારા) તેમ જ કર્તા, કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ તેના પણ નાશ દ્વારા આખરે જેણે શુદ્ધ આત્મતત્ત્વને ઉપલબ્ધ કર્યું છે–એવો આ આત્મા, ચૈતન્યમાત્રરૂપ વિશદ (નિર્મળ) તેજમાં લીન રહ્યો થકો, પોતાના સહજ (સ્વાભાવિક) મહિમાના પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહેશે.
=
૨૫૧
[હવે શ્લોકદ્વા૨ા નવા વિષયનું-દ્રવ્યવિશેષના વર્ણનનું-સૂચન કરવામાં આવે છે: ]
[ અર્થ:- ] એ રીતે દ્રવ્યસામાન્યના જ્ઞાનથી મનને ગંભીર કરીને, હવે દ્રવ્યવિશેષના પરિજ્ઞાનનો પ્રારંભ કરવામાં આવે છે.
આમ (श्रीमद्दभगवत्झुं६ऽंधायार्यध्वप्रशीत ) શ્રી પ્રવચનસાર શાસ્ત્રની શ્રીમદ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત તત્ત્વદીપિકા નામની ટીકામાં શેયતત્ત્વ-પ્રજ્ઞાપનને વિષે દ્રવ્યસામાન્યપ્રજ્ઞાપન સમાપ્ત થયું.
પૂરું જ્ઞાન; વિસ્તારપૂર્વક જ્ઞાન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com