________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦
[ ભગવાનશ્રીકુંદકુંદ
તત:
परिणतिर्न जातु जायते । परमाणुरिव भावितैकत्वश्च परेण नो संपृच्यते। परद्रव्यासंपृक्तत्वात्सुविशुद्धो भवति । कर्तृकरणकर्मकर्मफलानि चात्मत्वेन भावयन् पर्यायैर्न संकीर्यते; ततः पर्यायासंकीर्णत्वाच्च सुविशुद्धो भवतीति ।। १२६ ।।
પ્રવચનસાર
* द्रव्यान्तरव्यतिकरादपसारितात्मा सामान्यमज्जितसमस्तविशेषजातः। इत्येष शुद्धनय उद्धतमोहलक्ष्मीलुण्टाक उत्कटविवेकविविक्ततत्त्वः।।७।।
मध्ये स्थलपञ्चकेन भेदभावना गता । इत्युक्तप्रकारेण 'तम्हा तस्स णमाइं' इत्यादिपञ्चत्रिंशत्सूत्रैः सामान्यज्ञेयाधिकारव्याख्यानं समाप्तम् । इत ऊर्ध्वमेकोनविंशतिगाथाभिर्जीवाजीवद्रव्यादि-विवरणरूपेण विशेषज्ञेयव्याख्यानं करोति। तत्राष्टस्थलानि भवन्ति । तेष्वादौ जीवाजीवत्वकथनेन प्रथमगाथा, लोकालोकत्वकथनेन द्वितीया, सक्रियनिः क्रियत्वव्याख्यानेन तृतीया चेति । ‘ત્વં નીવમનીવ' इत्यादि
૫૨માણુની માફક ( અર્થાત્ જેમ એકત્વભાવે પરિણમના૨ પરમાણુ ૫૨ સાથે સંગ પામતો નથી તેમ ), એકત્વને ભાવનાર પુરુષ પર સાથે સંપૃક્ત થતો નથી; તેથી ૫૨દ્રવ્ય સાથે અસંપૃક્તપણાને લીધે તે સુવિશુદ્ધ હોય છે. વળી, કર્તા, કરણ, કર્મ અને કર્મફળને આત્માપણે ભાવતો થકો તે પુરુષ પર્યાયોથી સંકીર્ણ ( -ખંડિત ) થતો નથી; અને તેથી પર્યાયો વડે સંકીર્ણ નહિ થવાને લીધે સુવિશુદ્ધ હોય છે.
૧૨૬.
[હવે શ્લોકહ્રારા આ જ આશયને વ્યક્ત કરતાં શુદ્ધનયનો મહિમા કરવામાં આવે છેઃ ]
[અર્થ:- ] જેણે અન્ય દ્રવ્યથી ભિન્નતા દ્વારા આત્માને એક બાજુ ખસેડયો છે ( અર્થાત્ પરદ્રવ્યોથી અલગ દર્શાવ્યો છે) તથા જેણે સમસ્ત વિશેષોના સમૂહને સામાન્યની અંદર મગ્ન કર્યો છે ( અર્થાત્ સમસ્ત પર્યાયોને દ્રવ્યની અંદર ડૂબી ગયેલા દર્શાવ્યા છે) –એવો જે આ, ઉદ્ધત મોહની લક્ષ્મીને ( ઋદ્ધિને, શોભાને) લૂંટી લેનારો શુદ્ધનય, તેણે ઉત્કટ વિવેક વડે તત્ત્વને (આત્મસ્વરૂપને ) વિવિક્ત કર્યું છે.
[હવે શુદ્ધનય વડે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્માનો મહિમા શ્લોકારા કરી, દ્રવ્યસામાન્યના વર્ણનની પૂર્ણાહુતિ કરવામાં આવે છે: ]
=
* વસંતતિલકા છંદ
૧. સંપૃક્ત
સંપર્કવાળો; સંબંધવાળો; સંગવાળો.
૨. સમ્યગ્દષ્ટિ જીવ ભેદોને નહિ ભાવતાં અભેદ આત્માને જ ભાવે છે–અનુભવે છે.
૩. વિવિક્ત = શુદ્ધ; એકલું; અલગ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com